ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના

Indira Gandhi National Old Age Pension Scheme

લાભ કોણ લઈ શકે?  ઉંમર ૬૦ (60) વર્ષથી કે તેથી વધુ હોય તે

60 થી 79 વર્ષના વૃદ્ધોને  રૂપિયા 750 દર મહિને ચૂકવવામાં આવે છે 

80 વર્ષ કે તેથી વધુ વર્ષના લાભાર્થીઓને માસિક રૂપિયા 1000/- 

યોજનાનો લાભ લેવા માટે કયા  ડોક્યુમેન્ટ જરૂરી?

વયવંદના યોજના એટલે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના

યોજના બાબતે વિશેષ નોંધ