ITBP ભરતી 2022

કુલ ત્રણ પ્રકારની ભરતી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI

ભરતી કુલ જગ્યાઓ 566  

ઑનલાઇન અરજી 13મી ઑક્ટોબર થી  30મી નવેમ્બર 2022  

પગાર રૂ.25,500 થી શરૂ  

શૈક્ષણિક લાયકાત ધોરણ 10 અને 12 પાસ 

સત્તાવાર વેબસાઇટ recruitment.itbpolice.nic.in