Jan Arogya Yojana-જન આરોગ્ય યોજના 2022-23,જાણો સંપૂર્ણ માહિતી

યોજનાનું નામ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના 2022

યોજના કોના દ્વારા શરુ કરી ?પીએમ નરેન્દ્ર મોદી દ્વારા

યોજના કયારે જાહેર કરી ? 14 એપ્રિલ 2018

સમગ્ર દેશમાં કયારે અમલમાં મુકવામાં આવેલ છે. 25 સપ્ટેમ્બર 2018 

કોને લાભ મળે ? દેશવાસીઓ 

યોજનાનો હેતુરૂ. 05 લાખનો આરોગ્ય વીમો પૂરો પાડવો 

તમારું નામ છે કે નહિ?