મેરી પોલિસી મેરે હાથ

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ‘મેરી પોલિસી મેરે હાથ’ લોન્ચ 

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY  ની વધારે જાગૃતિ  માટે

મેરી પોલિસી મેરે હાથ સેલ્ફી અપલોડ કરી મેળવો 11 હજાર રૂપિયા

આ યોજના માટે કોઈ પણ પ્રકારની ફી નથી

પસંદગી પામનારને  રૂપિયા 11,000 મળશે

18 નવેંબાર 2022 અંતિમ તારીખ રહેશે.

સેલ્ફી લઈને mygov.in પર અપલોડ કરવાની રહેશે 

CHC કેન્દ્રો, કૃષિ કેન્દ્રો, કૃષિ કાર્યાલય અને ખેતરને બૅકગ્રાઉન્ડ રાખીને સેલફી લેવી