મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો

બહું દુઃખદ ઘટના અનેક લોકો પુલ પરથી મચ્છું નદીમાં પટકાયા

તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા સર્જાઈ મોટી દુર્ઘટના

1. પૂલ તૂટી પડતા અનેક લોકો નદીમાં પડ્યા.

1. પૂલ તૂટી પડતા અનેક લોકો નદીમાં પડ્યા.

2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે 

1. પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે.