PM કિસાનના 2000 રૂપિયાનું સ્ટેટસ

સૌ પહેલા તો તમે પીએમ કિસાનની અધિકૃત વેબસાઈટ પર જાઓ.

અહીં તમને જમણી બાજુએ ‘Farmers Corner‘ નો વિકલ્પ મળશે.

અહીં ‘Beneficiary Status‘ ના ઓપ્શન પર ક્લિક કરો.

બેંક ખાતા સંખ્યા, મોબાઈલ નંબરમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો

3 નંબરોની મદદથી તમે તેને ચેક કરી શકો છો કે રૂપિયા આવ્યા કે નહીં

તેનો નંબર ભરો અને પછી ‘Get Data‘ પર ક્લિક કરો.

ક્લિક કર્યા બાદ તમે દરેક ટ્રાન્ઝેક્શનની જાણકારી મેળવી શકો છો.

હપ્તાની જાણકારી પણ તમને અહીં મળી જશે.