PM ઉજ્જવલા યોજના 2022
PM ઉજ્જવલા યોજના હેઠળ મોટી જાહેરાત કરી છે
Click Here
રાજ્યના 38 લાખ લોકોને હવે દર વર્ષે 2 ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે.
ઉજ્જવલા યોજનામાં જરૂરી દસ્તાવેજો.
આધાર કાર્ડ
પાસપોર્ટ સાઇઝનો ફોટો
રેશન કાર્ડ
વય પ્રમાણપત્ર
કેન્દ્ર સરકાર દ્વારા 1 મે 2016 ના રોજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી
યોજનાનો લાભ લેવા માટે મહિલાઓ પાસે BPL અથવા APL રેશન કાર્ડ હોવું જરૂરી છે.
–
યોજનાનો ઉદ્દેશ્ય:
સ્વચ્છ અને સલામત બળતણનો ઉપયોગ
આ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmuy.gov.in/
PM ઉજ્જવલા યોજના 2022 મહત્વપૂર્ણ લીંક
અહિયાં ક્લિક કરો