પ્રધાનમંત્રી જન ધન યોજના

પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂઆત 15  ઓગસ્ટ 2014

પ્રધાનમંત્રી જન ધન યોજના ટૂંકું નામ PMJDY

રાષ્ટ્રીયકૃત બૅન્કો માં ZERO બેલેન્સથી ખાતું

પ્રધાનમંત્રી યોજના પેન્શન માટે ખાતું  

પ્રધાનમંત્રી જનધન યોજનાથી આકસ્મિક વીમા કવર રૂપિયા 2 લાખ 

પ્રધાનમંત્રી  જનધન  યોજનામાં લાઈફ  કવર   રૂપિયા 30,000

સરકારી યોજનાનો લાભ સીધો ખાતામાં જશે