પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના
અસંગઠિત
કામદાર
વર્ગ માટે ઘડપણ માં સહારો
યોજનાનુ નામ
પ્રધાનમંત્રી
શ્રમ
યોગી
માન-ધન યોજના
શું છે
યોજના ?
ઘડપણમા પેન્સનનો લાભ
હાલ
કેટલા રૂપિયા ભરવાના
ઉંમર મુજબ 55 થી 200
પેન્શનની શરૂઆત
ઘડપણમાં 60 વર્ષની ઉંમરે
મહિને કેટલુંપેન્શન ?
દર મહિને 3,000 રૂપિયા
અરજદારની ઉંમર ?
18 વર્ધથી 60 વર્ષ
અરજદારની આવક મર્યાદા
મહિને 15,000 થી ઓછી
સમગ્ર માહિતી માટે ક્લિક કરો
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન