National  Famili   Assistance  Scheme

યોજનાનુ સંચાલન સમાજ સુરક્ષા ખાતું-ગાંધીનગર

શું  છે  યોજના ? કુટુંબનો મુખ્ય કમાનાર અવસાન થાય તેવા કુટુંબ ને સહાય 

કેટલી સહાય ? નાણાકીય સહાય 20000 રૂપિયા 

અવસાન પામનારની ઉંમર 18 થી 60 વર્ષની

અવસાન બાદ બે દિવસમાં જ અરજી થઈ શકે

ઑનલાઈ અરજી Digital Gujarat Portal પર  થઈ શકશેt

લાભાર્થીના ખાતામાં DBT થી રૂપિયા જમા કરાય છે.

આ યોજના  'સંકટ મોચન'નામથીપણઓળખાય છે.