એસ બી આઇ મુદ્રા લોન યોજના-2022

કોઈ નવો વ્યવસાય ચાલુ કરવો હોય અને તાત્કાલિક રૂપિયાની જરૂર હોય

યોજના માટે જરૂરી છે State Bank of India માં બચત ખાતું

યોજનાની શરૂઆત એપ્રિલ 2015

સહાય તરીકે રૂપિયા 50,000 લોન

ઘરે  બેઠા ઓનલાઈન અરજી

અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ