WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

શ્રમિકોને મળશે રૂ.3 હજારનું વેતન દર મહિને જાણો વિગતવાર માહિતી

શ્રમિકોને મળશે રૂ.3 હજારનું વેતન દર મહિને :- ગુજરાત સરકાર ની મહત્વ ની યોજના હેઠળ શ્રમિકોને મળશે રૂ.3 હજાર જેટલી રોકડ રકમ દર મહિને તેનાં માટે અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરોના લાભ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ બનાવ્યું અને રજીસ્ટર કામદારોને 60 વર્ષ પૂર્ણ થવા પર પેન્શનના રૂપમાં આર્થિક સહાય આપવામાં આવશે. ચાલો વિગતવાર માહિતી મેળવીએ.

શ્રમિકોને મળશે રૂ.3 હજારનું વેતન દર મહિને

આ યોજના નો લાભ લેવા માટે જે મજૂરો આ યોજના હેઠળ તેનું (E-Shram Card Registration) કરાવે છે એ મજૂરોને સરકાર દ્વારા ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) બનાવવા માટે કોઈ પણ 16 થી 59 વર્ષની વયના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કોઈપણ મજૂર અરજી કરી શકે છે.

આ પણ વાંચો :-  ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ BF.7ની એન્ટ્રી
યોજના નું નામ ઇ-શ્રમ યોજના(E Shram Card)
સંસ્થા નું નામશ્રમ અને રોજગાર મંત્રાલય
રાજ્ય ગુજરાત
યોજના ના ફાયદાએક સાથે દરેક ને લાગુ પડે
લાભાર્થી(SC/ST/EBC) ગુજરાત ના લોકો
વર્ષ2022/23
એપ્લિકેશન પ્રકારઓનલાઇન
સતાવાર વેબ સાઈટ esamajkalyan.gujarat.gov.in/

યોજના નો લાભ લેવા કયા અરજી કરવાની રહેશે?

આ યોજના નો લાભ લેવા માટે ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) માટે નિર્ધારિત લાયકાત ધરાવતા કામદારો અને મજૂરોએ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે અને એ માટે ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે સત્તાવાર વેબસાઇટ eshram.gov.in પર જઈને નોંધણી કરાવી શકો છો. આ સિવાય CSC સેન્ટર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.શ્રમિકોને મળશે રૂ. 3 હજારનું વેતન

આ પણ વાંચો :- આયુષ્યમાન ભારત કાર્ડ : લાભ 5 લાખથી વધારીને 10 લાખ 

ઇ-શ્રમ કાર્ડ માટે મહત્વના દસ્તાવેજ નું લિસ્ટ :-

  1. શૈક્ષણિક લાયકાત ની ઝેરોક્ષ
  2. કૌશલ્ય વિગતો ની ઝેરોક્ષ
  3. આધાર કાર્ડ ની ઝેરોક્ષ
  4. રેશન કાર્ડ ની ઝેરોક્ષ
  5. જન્મ પ્રમાણપત્ર ની ઝેરોક્ષ
  6. પોતાનાં મોબાઈલ નંબર (ચાલુ)
  7. પોતાની બેંક પાસબુક ની ઝેરોક્ષ
  8. લાઈટ બીલ બિલ ની ઝેરોક્ષ
આ પણ વાંચો :- શ્રમ કાર્ડ ઓનલાઇન

દર મહિને મળશે પેન્શન

તમને જણાવી દઈએ કે ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) માટે નોંધણી કરવા માટે કામદારોને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની પણ જરૂર પડશે.અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરોના લાભ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ પણ બનાવ્યું છે. જણાવી દઈએ કે આ યોજનામાં રજીસ્ટર કામદારોને 60 વર્ષ પૂર્ણ થવા પર પેન્શનના રૂપમાં દર મહિને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

Leave a Comment