Gyan Sadhana Scholarship :- જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના (Gyan Sadhana Scholarship): રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે. રાજ્યના તેજસ્વી તારલાઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. આ નવી શિષ્યવૃત્તિ યોજના વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે ફાયદાકારક સાબિત થશે. આ યોજનાનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24થી શરૂ થશે.

ગુજરાત સરકારે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે

  • ધો. 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન તમને વાર્ષિક 20 હજાર રૂપિયા મળશે
  • ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 25 હજારની વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે
આ પણ વાંચો :- ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023: કુલ 1499 જગ્યાઓ, ઓનલાઈન ફોર્મ ભરો

1 થી 8 ના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ આપવામાં આવશે

  • પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે. જેમાં દર વર્ષે 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ હેઠળ, ધો. 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન, તમને વાર્ષિક 20 હજાર રૂપિયા મળશે. તે સિવાય ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને વાર્ષિક 25 હજારની સ્કોલરશિપ આપવામાં આવશે. જ્યારે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને પણ આ સ્કોલરશીપનો લાભ આપવામાં આવશે.

શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે.

  • શિષ્યવૃત્તિ સીધી વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે. વિદ્યાર્થીઓની 80 ટકા હાજરીના આધારે શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવશે. ધોરણ 9 થી 12 દરમિયાન જો કોઈ વિદ્યાર્થી કોઈપણ વર્ગમાં નાપાસ થાય, અથવા શાળા છોડી દે, અને વિદ્યાર્થી સામે કોઈ ગંભીર પગલાં લેવામાં આવે તો, આ યોજનાનો લાભ બંધ થઈ જશે.

IMPORTANT LINKS

 શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – ૨૦૨૩ પ્રાથમિક પરીક્ષા ગુજરાતી માધ્યમ પરીણામનું જાહેરનામું

રીઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા 2023 નો હાઇલાઇટ પોઇન્ટ

યોજનાજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
અમલીકરણ વિભાગશિક્ષણ વિભાગ
લાભાર્થીધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ
સ્કોલરશીપધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000
ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000
ફોર્મ ભરવાની તારીખો11-5-2023 થી 26-5-2023
પરીક્ષા તારીખ11-6-2023
ઓફીસીયલ વેબસાઇટwww.sebexam.org
પસંદગીપરીક્ષા દ્વારા
Gyan Sadhana Scholarship 2023

Gyan Sadhana Scholarship 2023 Important Dates

  • જાહેરાત તારીખ:  11/05/2023
  • ઓનલાઈન ફોર્મની શરૂઆતની તારીખ: 11/05/2023
  • છેલ્લી તારીખ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ ઑનલાઇન ફોર્મ: 26/05/2023
  • પરીક્ષાની તારીખ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ: 11/06/2023
આ પણ વાંચો :- તલાટી આન્સર કી 2023

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા ફી

  • પરીક્ષા જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે કોઈ ફી નથી

પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ

  • પરીક્ષા બહુવિધ પસંદગીના પ્રશ્ન-MCQ આધારિત હશે
  • પરીક્ષાના ગુણ 120 અને સમય 1.30 કલાક છે 
  • પરીક્ષાની ભાષા અંગ્રેજી/ગુજરાતી છે
કસોટીપ્રશ્નોગુણ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી4040
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી8080
Gyan Sadhana Scholarship 2023

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે કોણ અરજી કરવા પાત્ર છે?

ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ સરકારી, સરકારી સહાયિત, સ્થાનિક સંસ્થાઓની શાળાઓમાં ધોરણ 8 માં અભ્યાસ કરે છે જેમાં માતાપિતાની આવક રૂ.થી વધુ ન હોય. 3,50,000/- પાએ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અરજી કરવા પાત્ર છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા- Selection Process


આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
  • ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે.
  • ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવે છે.
  • ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.

ઓનલાઇન અરજી પ્રોસેસ– Online Application Process

જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.

  • સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર જવાનુ રહેશે.
  • તેમા Apply Online પર ક્લીક કરો.
  • તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
  • ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
  • છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કંફર્મ આપો.
  • આ ફોર્મ ની પ્રિંટ કાઢી લો.

જ્ઞાન સેતુ પરીક્ષાનું મેરીટ પરિણામ લિસ્ટ અહીથી જુઓ

રીઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
જ્ઞાન સાધના સ્કોલરશીપ ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
જ્ઞાન સાધના પરીક્ષા પરિણામ –અહી ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

One Comment on “Gyan Sadhana Scholarship :- જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના”

  1. આ યોજના સારી છે અને મધ્યમ ઘર માં વિદ્યાર્થી ને સારી સહાય મળે. આ યોજના સારી છે શિક્ષણ માં વિદ્યાર્થી ને સારી એવી સહાય મળે છે. આવી યોજના પ્રસ્તુત કરી એ બદલ ખુબ જ આભાર. આવી યોજના થી ઘણા બધા મધ્યમ ઘર ના વિદ્યાર્થી ને પૂરું શિક્ષણ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *