ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ લાઈવ જોવા તમારા મોબાઈલ ફોન પર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ :- ભારત અને બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટ મેચ ( Bangladesh vs India 1st Test) ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમ, ચિત્તાગોંગ મેદાન માં બાંગ્લાદેશ વિ ભારત પ્રથમ ટેસ્ટ મેચ, 14 ડિસેમ્બર સ્થાનિક સમય મુજબ બપોરે 10:00 વાગ્યે (09:00 AM IST) શરૂ થશે.જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 85/3 રન કર્યા છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ આજ રોજ તારીખ 14/12/2022 ના રોજ Bangladesh vs India 1st Test ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ પ્રથમ ટેસ્ટ મેચ સવારે 09.00 કલાકે શરૂ થશે. ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમ, ચિત્તાગોંગ મેદાન સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.

મેચ નો પ્રકારપ્રથમ ટેસ્ટ મેચ 2022(Bangladesh vs India 1Test )
તારીખ12 ડિસેમ્બર 2022
મેચભારત અને બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટ મેચ
સ્ટેડિયમ/સ્થળઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમ, ચિત્તાગોંગ
સમયસવારે 09:00 A.M (ભારતીય સમય)
ટેસ્ટ કેપ્ટનકે.આર.રાહુલ (ભારત) અને બાંગ્લાદેશ(શાકિબ અલ હશન)

આજની પ્રથમ ટેસ્ટ મેચ માટે મહત્વ પુર્ણ વેબસાઇટ

આજની international Match Test મેચની એક અધિકૃત વેબસાઇટ છે જે ચાલુ ટુર્નામેન્ટ જેવી કે મેચ શેડ્યૂલ, ટીમ સ્ટેન્ડિંગ અને રેકોર્ડ્સ સંબંધિત માહિતીના બહુવિધ ભાગો દર્શાવે છે.આજની ભારત અને બાંગ્લાદેશ પ્રથમ વનડે મેચ.

આ ઉપરાંત, સાઇટ પર ICC Test international Match 2022 ની મેચોની ટૂંકી હાઇલાઇટ્સ જોવા માટે એક સમર્પિત વિભાગ છે. વેબસાઇટ સમગ્ર ઉપકરણો પર કામ કરે છે, પછી ભલે તે સ્માર્ટફોન હોય કે કોમ્પ્યુટર.

  • સ્ટાર સ્પોર્ટ્સ 1
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી
  • સ્ટાર સ્પોર્ટ્સ 2
  • સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ

આજની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારત ની ટીમ

શુભમન ગિલ, કેએલ રાહુલ (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટ કિપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

આજની પ્રથમ ટેસ્ટ મેચ માટે બાંગ્લાદેશ ની ટીમ

ઝાકિર હસન, નજમુલ હુસૈન શાંતો, લિટ્ટન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશ્ફિકુર રહીમ, યાસિર અલી, નુરુલ હસન (વિકેટ કીપર), મેહિદી હસન મિરાઝ, તૈજુલ ઈસ્લામ, ખાલેદ અહેમદ, ઈબાદોત હુસૈન.

બાંગ્લાદેશ vs ભારત ટેસ્ટ મેચ લાઈવ લિંક

હોટ સ્ટારઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
ભારત અને બાંગ્લાદેશ ટેસ્ટ મેચ લાઇવઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *