ગામ અને તાલુકા ના નકશા એ પણ HD ડાઉનલોડ કરો-Village Map તમારા મોબાઈલમાં

ગામ અને તાલુકા ના નકશા :- મિત્રો ગુજરાત ના દરેક જિલ્લા ના તાલુકા ના અને ગામ ના નકશા ની દરેક ને વારંવાર જરૂરિયાત પડતી હોય છે.Village Map એ પણ HD ડાઉનલોડ કરવા અત્યારે સાવ સરળ છે.

આ પણ વાંચો :- જાહેર રજા લિસ્ટ 2023

ગામ અને તાલુકા ના નકશા (Village Map)

આજે ગુજરાત નો નકશો,ગુજરાત ના તમામ ગામનો નકશો તમારા મોબાઇલ અથવા કોમ્પ્યુટર પર પૃથ્વી નકશા ઉપગ્રહ વડે સમગ્ર વિશ્વનું અન્વેષણ કરો રૂટ દિશા અને જીપીએસ નેવિગેશન સાથે સ્પષ્ટ જીપીએસ નકશા જીવંત પૃથ્વી નકશા શેરી દૃશ્ય તમારા મોબાઇલ થી જોઈ શકાશે.

આ પણ વાંચો :- BPL રેશનકાર્ડ ધારકો 2022

નકશા ડાઉનલોડ કરવા માટે ની એપ

નક્શા માટે આ એપ ઘણા બધા નકશા ના પ્રકારો સેટેલાઇટ નકશો, દિશા નકશો, અંતર અને વિસ્તાર માપન , જીપીએસ વૉઇસ નેવિગેશન નકશો અને વિશ્વના તમામ સ્થળો માટે ઝડપી ટ્રેક વિશેની માહિતી પ્રાપ્ત કરે અને લક્ષ્યસ્થાન સુધી પહોંચવાનો માર્ગ સરળતાથી મળી રહે. અર્થ મેપ રૂટ ટ્રેકિંગ 2022 જે તમને તમારા અંગૂઠાના સ્વાઇપથી ઓછા સમયમાં વૈશ્વિક વિશ્વ મુજબના તમામ સ્થાનનું અન્વેષણ કરવાની મંજૂરી આપે છે.અને સરળતા થી જાણી શકાય છે.

આ પણ વાંચો:- મુદ્રા લોન ફોર્મ 2022

નકશા ડાઉનલોડ કરવા માટે ની લિંક

ગામ અને તાલુકા ના નકશાઅહીં ક્લિક કરો
રિઝલ્ટ ગુજ હોમ પેજ અહીં ક્લિક કરો

FAQ”Village Map

શું ગામ અને તાલુકા ના નકશા ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય ?

હા.આજે ગુજરાત સરકાર ની સત્તાવાર વેબસાઇટ પરથી તમે Village Map ડાઉનલોડ કરી શકશો.

વિલેજ મેપ ડાઉનલોડ કરવા ની વેબ સાઇટ કંઈ છે?

https://revenuedepartment.gujarat.gov.in/ પર થી ડાઉનલોડ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *