How to Link Aadhaar Card and PAN Card આધારકાર્ડને PAN કાર્ડ સાથે લિન્ક છે કે નહીં?

How to Link Aadhaar Card and PAN Card તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું કેટલીક સેવાઓ માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેમ કે તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરવું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) ના તાજેતરના નિર્દેશ મુજબ, PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે.

How to Link Aadhaar Card and PAN Card

જો તમે તમારા આધારને તમારા પાન કાર્ડ સાથે લિંક કરવા માંગો છો, તો વધુ માહિતી માટે તમે ‘How to Link Aadhaar Card and PAN Card’ ની મુલાકાત લઈ શકો છો.

આ પણ વાંચો :- JIOનો નવો 90 દિવસનો રિચાર્જ પ્લાન

આધારકાર્ડને PAN કાર્ડ સાથે લિન્ક છે કે નહીં?

જો તમે પહેલાથી જ તમારા PAN ને તમારા આધાર સાથે લિંક/સીડ કરેલ છે, તો તમે સ્ટેટસ ઓનલાઈન અને ઓફલાઈન બંને તપાસી શકો છો.

ઇ ફાઇલિંગ પોર્ટલ

આવકવેરા વિભાગનું ઈ-ફાઈલિંગ પોર્ટલ તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની તેમજ તેને તપાસવાની એક સરળ અને સરળ રીત પ્રદાન કરે છે.

આધારકાર્ડનું મહત્વ

તમારું આધાર કાર્ડ યૂનિક ડોક્યુમેન્ટ છે. કારણકે તેમાં જરૂરી જાણકારી હોય છે. હવે તો બાળકોના એડમિશન માટે પણ આધાર કાર્ડ જરૂરી દસ્તાવેજ બની ગયુ છે. પરંતુ આ દરમ્યાન આધાર કાર્ડ સાથે જોડાયેલા એક સમાચાર સામે આવી રહ્યાં છે. 

આ પણ વાંચો : આવકનો દાખલો ઓનલાઈન, કેવી રીતે કરવી અરજી? 

શું PVC આધારકાર્ડ વેલીડ છે?

આજે ડિજિટલ યુગ માં સ્માર્ટ આધાર કાર્ડ માટે ઘણા લોકો એપ્લાય કરે છે, પરંતુ સ્માર્ટ આધાર કાર્ડને લઇને UIDAI એ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. UIDAI એ ટ્વિટ કરી આ માહિતી આપી છે કે ગ્રાહક ખુલ્લા માર્કેટથી પીવીસી આધારની કૉપીનો ઉપયોગ નહીં કરે. ખરેખર, UIDAI એ ગ્રાહકોની સુરક્ષા અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખી આ પ્રકારના આધાર કાર્ડનો ઉપયોગ ના કરવાની અપીલ કરી છે. 

આર્ટીકલ આધારકાર્ડ PAN કાર્ડ સાથે કેવી રીતે લિન્ક કરવું?
આધારકાર્ડ લિન્ક કરવા માટે અહિયાં ક્લિક કરો

UIDAIએ પોતાના ટ્વિટમાં સ્પષ્ટ લખ્યું, ‘uidai.gov.in પરથી ડાઉનલોડ કરવામાં આવેલુ આધાર અથવા આધાર લેટર અથવા એમ-આધાર પ્રોફાઈલ અથવા આધાર પીવીસી કાર્ડ, જે UIDAI તરફથી જાહેર કરવામાં આવ્યું હોય. એવા કાર્ડને આધાર કાર્ડ સાથે જોડાયેલા કામમાં ઉપયોગ કરી શકાય છે. UIDAI એ જણાવ્યું કે ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *