વિદ્યાસહાયક ભરતી 2023 ફાઇનલ મેરીટ યાદી જાહેર, ભારતીને લગતી તમામ માહિતી

વિદ્યાસહાયક ભરતી 2023 ફાઇનલ મેરીટ : Merit list Vidhyasahayak Bharati 2022 : મિત્રો અત્યારે ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે એટ્લે વિધ્યાસહાયક ભરતી 2022 મેરીટ યાદી બહાર પાડવામાં આવેલ છે.

વિદ્યાસહાયક ભરતી 2023 ફાઇનલ મેરીટ

GSEB એ તેની સત્તાવાર વેબસાઇટ vsb.dpegujarat.in પર વિદ્યાસહાયક ભારતી મેરિટ લિસ્ટ 2022 વિશે મહત્વપૂર્ણ અપડેટ્સ પ્રકાશિત કર્યા છે. જેના માટેની તમામ વિગતો નીચે વિસ્તારથી સમજાવવામાં આવેલ છે.

આ પણ વાંચો : LRD/PSI ભરતી 2023 સંબંધિત સમાચાર જાણો તમામ વિગતો અહિયાથી.

શૈક્ષણિક લાયકાત

1 થી 5 વિદ્યાસહાયક માટે

  • શૈક્ષણિક લાયકાત : HSC પાસ
  • તાલીમી લાયકાત : PTC અથવા D.EL.Ed (બે વર્ષ)
  • ચાર વર્ષની એલિમેંટ્રી એજ્યુકેશન ની ડિગ્રીઅથવા (B.EL.Ed.) અથવા
  • બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન (સ્પેશિયલ એજ્યુકેશન)
  • તેમજ ટેટ 1 પરીક્ષા વર્ષ 2011 થી અત્યાર સુધી 60% ગુણ સાથે, અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, વિકલાંગ માટેના કિસ્સામાં 55% સાથે પાસ કરેલ હોવી જોઈએ.

આ પણ વાંચો : રિલાયન્સ ફાઉન્ડેશને શિષ્યવૃત્તિ યોજના 2023, ધીરુભાઈ અંબાણીની 90મી જન્મજયંતિની જાહેરાત કરી.

6 થી 8 વિદ્યાસહાયક માટે

  • ધોરણ 12 પાસ, બી.એ., બી.એડ. બી.એસસી.,
  • તેમજ વિષય પ્રમાણે ની ડિગ્રી,
  • ટેટ વર્ષ વર્ષ 2011 થી અત્યાર સુધી.

વિદ્યાસહાયક ભરતી જગ્યાઓની વિગત

વિગતસામાન્ય ભરતીઘટ ભરતીકુલ જગ્યાઓ
ધોરણ 1 થી 5961391000
ગણિત વિજ્ઞાન403347750
ભાષાઓ17377250
સામાજિક વિજ્ઞાન387213600
કુલ જગ્યાઓ19246762600

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *