ગુજરાત રોજગાર સમાચાર 28 ડિસેમ્બર 2022 :-Gujarat Rojgar Samachar Date 28/12/2022 ગુજરાત રોજગાર સમાચાર PDF ડાઉનલોડ કરો | ગુજરાત એમ્પ્લોયમેન્ટ ન્યૂઝપેપર 2022 | ગુજરાત માહિતી વિભાગ દ્વારા gujaratinformation.net તાજેતરમાં પ્રકાશિત થયેલ ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ જે લોકો નોકરીની સોધ માં હોય તેમના માટે દર અઠવાડિયે બુધવારે પ્રકાશિત થતું રોજગાર સમાચાર બહાર પાડવામાં આવેછે. Gujarat Rojgar Samachar PDF Download 2022 ચાલો વિગતવાર માહિતી મેળવીએ.

ગુજરાત રોજગાર સમાચાર 28 ડિસેમ્બર 2022
ગુજરાત રોજગાર સમાચાર દ્વારા સરકાર ની ચાલતી તમામ ભરતી વિષે આ રોજગાર સમાચાર માં આપવામાં આવે છે જેથી કરી ને કોઈ પણ નોકરી મેલળવા માટે ખુબજ ઉપયોગી છે જેથી કરી ને સરળતા થી માહિતી મળી રહે છે.
આ પણ વાંચો:- તમારા મોબાઈલ ની ઈન્ટરનેટ સ્પીડ કેટલી આવે છે?2G કે 5G
ગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીક દ્વારા તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર માં ડાઉનલોડ કરી શકો છો.
ગુજરાત રોજગાર સમાચાર 2022
સંસ્થાનું નામ : | ગુજરાત માહિતી વિભાગ |
પોસ્ટ નું નામ | ગુજરાત રોજગાર સમાચાર PDF |
તારીખ : | 28/12/2022 |
આ પણ વાંચો :- સ્ટેચ્યુ ઓફ યુનિટી 360 ડિગ્રી Video
28 ડિસેમ્બર ગુજરાત સમાચાર PDF કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌપ્રથમ Google Chorme ખોલવું. જેમાં તમારે “Gujarat Information” ટાઈપ કરવાનું રહેશે.
- ત્યારબાદ તમે માહિતી વિભાગની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
- તે પછી https://gujaratinformation.gujarat.gov.in/ આ વેબસાઈટમાં Home પર જવાનું રહેશે.
- જેની અંદર શાખામાં ક્લિક કરવાનું રહેશે. જેમાં પ્રકાશનો પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ પ્રકાશનો પર ક્લિક કરતાં “વિવિધ પ્રકાશનો દેખાશે. જેવા કે, ગુજરાતી પ્રકાશનો, ધ ગુજરાત, ગુજરાત રોજગાર સમાચાર અને અન્ય પ્રકાશનો દેખાશે.
- અને ગુજરાત રોજગાર સમાચાર દેખાશે. જેમાં તારીખ વાઇઝની PDF File દેખાશે.
- જેમાં પ્રકાશિત તારીખ 21. Dec. 2022 ની નીચે આપેલા ડાઉનલોડ પર ક્લિક કરો
- પછી તમે Gujarat Samachar Rojgar PDF Download થશે.
રોજગાર સમાચાર જાહેર તારીખ | ડાઉનલોડ લિંક |
28 ડિસેમ્બર 2022 | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |