તમારા મોબાઈલ ની ઈન્ટરનેટ સ્પીડ કેટલી આવે છે :-તમારા એરિયામાં કેટલી ઈન્ટરનેટ સ્પીડ મળે છે તે જાણી શકાશે કઈ જગ્યાએ 2G, 3G, 4G કે 5G સ્પીડ આવે છે લાઈવ ડેટા તેમજ Wifi સ્પીડ ચેક કરો આ એપ્લિકેશનની મદદથી તમે તમારા મોબાઈલમાં બેસ્ટ ઈન્ટરનેટની સ્પીડ યુઝ કરી શકશો.

કઈ જગ્યાએ 2G, 3G, 4G કે 5G સ્પીડ આવે છે ?
આજનાં ટેકનોલોજીના યુગ માં ઘણીવાર સારી સારી કંપનીઓના નેટવર્કમાં પણ ખામી સર્જાતી જોવા મળે છે. ત્યારે આપણને ડેટા અને નેટવર્ક કેટલીક પરેશાનીનો સામનો કરતા રહે છે અને તેનું કારણ તમારા મોબાઈલનું સેટિંગ પણ હોઈ શકે છે.
આ પણ વાંચો :- GPSC ચીફ ઓફિસર પ્રશ્નપત્ર અને આન્સર કી 2022
આજકાલ 5G ઈન્ટરનેટનો જમાનો છે. દેશભરમાં 5G નેટવર્ક પુરી રીતે ફેલાયેલું છે. તમામ લોકો 5G કનેક્ટિવિટી વાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. અનેકવાર એવું થાય છે ફોનમાં નેટવર્ક હોવા છતાં 5Gની સ્પીડથી ઈન્ટરનેટ નથી મળતું.
તમારા એરિયામાં કેટલી ઈન્ટરનેટ સ્પીડ મળે છે તે જાણી શકાશે
એવામાં સવાલ એ થાય કે એન્ડ્રોઈડ ફોનની ઈન્ટરનેટ સ્પીડને કેવી રીતે વધારવામાં આવશે. તો તેનો જવાબ અમારી પાસે છે. અમે તમને કેટલીક ટિપ્સ આપીશું જેને જાણીને તમે ઈન્ટરનેટની સ્પીડ વધારી શકશો.
આ પણ વાંચો:- સોના ચાંદીના ભાવ 2022
તમારા મોબાઈલ ની ઈન્ટરનેટ સ્પીડ કેટલી આવે છે?
લોકો આજે ડગલે ને પગલે મોબાઈલ ફોન સિવાય કઇ બીજો ઉપયોગ નથી કરતાં ગમે યે કામ હોય આજે મોબાઈલ થકી થઈ જાય છે કયાંય આપણે લાઈનો કે ધક્કા ખાવાની જરૂર નથી પડતી દરેક વસ્તુ મોબાઈલ થકી થઈ શકે છે જેમકે કોઈને પૈસા આપવાં હોય કોઈ લાઈટ બીલ કે અન્ય ભરવું હોય દરેક વસ્તુ મોબાઈલ થી ઘેર બેઠાં કરી શકો છો.
આ પણ વાંચો :- JIOનો નવો 90 દિવસનો રિચાર્જ પ્લાન
પણ જો મોબાઇલ ઉપયોગ કરતા સમયે ઇન્ટરનેટ સ્લો સ્પીડ ની સમસ્યા ઘણી વખત સામે આવે છે.ત્યારે નેટની સ્પીડ ધીમી હોવાથી બધા જ કામો અટકી જાય છે. ત્યારે જાણવું જરુરી છે કે કંઈ જગ્યા યે સારી સ્પીડ વધારો થઈ શકે છે.
આ એપ્લિકેશનની વિશેષતાઓ
- એન્ટિવાયરસ એન્જિન
- એપ લોક
- એન્ટી થેફ્ટ
- ફોટો વૉલ્ટ
- VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક)
- પાવર સેવ
- ગોપનીયતા પરવાનગીઓ
- ફાયરવોલ (માત્ર રૂટ કરેલ એન્ડ્રોઇડ માટે)
- રેમ બૂસ્ટ
- જંક ક્લીનર
- વેબ શિલ્ડ
- Wi-Fi સુરક્ષા
- એપ્લિકેશન આંતરદૃષ્ટિ
- વાયરસ ક્લીનર
- Wi-Fi સ્પીડ ટેસ્ટ
આ પણ વાંચો :- ચેન્નાઈન એફસી 1-1 કેરળ બ્લાસ્ટર્સ એફસી લાઈવ સ્કોર
મહત્વ પુર્ણ લિંક
એપ્લિકેશન ડાઉનલોડ | અહીં ક્લિક કરો |
રિઝલ્ટ ગુજ હોમ પેજ | અહીં ક્લિક કરો |