હાઈલાઈટ મેચ ભારત VS બાંગ્લાદેશ પ્રથમ વનડે મેચ

હાઈલાઈટ મેચ ભારત VS બાંગ્લાદેશ પ્રથમ વનડે મેચ :- કે આર રાહુલ ની જોરદાર બેટિંગ, બોલરો નું સારા ફોર્મ થી બાંગ્લાદેશ 1 વિકેટ થી આ મેચ જીતી હતી.India vs Bangladesh,1st ODI, Highlights આજની મેચ માં ભારત પ્રથમ બેટિંગ કરી અને 186 કર્યા હતા અને તેની સામે બાંગ્લાદેશ બેટિંગ ખાસ બેટિંગ 187 રન માં કરી જીત મેળવી હતી.

હાઈલાઈટ મેચ ભારત VS બાંગ્લાદેશ પ્રથમ વનડે મેચ

IND vs BAN, 1st ODI, હાઇલાઇટ્સ: કે આર રાહુલની 73 રનની ઇનિંગ અને ત્યારબાદ બોલરોના જુસ્સાદાર બોલિંગ પ્રદર્શનને કારણે બાંગ્લાદેશ ટીમ ઇન્ડિયા ને પ્રથમ વનડે માં ભારત ને 1 વિકેટ થી હરાવ્યું.

India vs Bangladesh, 1st ODI, હાઇલાઇટ્સ

આ મેચ માં ટીમ મોહમ્મદ સિરાજ દ્રારા 3 વિકેટે લીધી હતી. India vs Bangladesh, 1st ODI, હાઇલાઇટ્સ મેચ દરમિયાન કે આર રાહુલ ની 73 રનની ઇનિંગ અને બોલરોના જુસ્સાદાર બોલિંગ પ્રદર્શનને કારણે એ રવિવારે ત્રણ મેચની સિરીઝની પ્રથમ વનડે માં ભારત ને 1 વિકેટ થી હરાવ્યું. આ જીત સાથે ટીમ બાંગ્લાદેશ એ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજ 3 વિકેટ ઝડપી હતી.

ભારત-બાંગ્લાદેશ મેચ 2022માં મેન ઓફ ધ મેચ

આ ODI માં વાત કરીએ ind vs Ban પહેલી ODI મેચમાં મેન ઓફ ધ મેચ કોણ બન્યું, તો બાંગ્લાદેશ ટીમના બોલર Ebadot Hossain જેણે 47 રન માં 4 વિકેટ લીધી હતી, તે આ મેચનો હીરો હતો.

કે એલ રાહુલ ના પોતાની ઇનિંગમાં 5 ફોર અને 04 સિક્સર ફટકારી હતી. કે આર રાહુલના આ પ્રદર્શને ઇબાદત હુસેન બાંગ્લાદેશ ની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જેના કારણે તેમને આ પદવી એનાયત કરવામાં આવી હતી.

હાઈલાઈટ મેચ ભારત VS ન્યૂઝીલેન્ડઅહીં ક્લિક કરો
રિઝલ્ટ ગુજ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *