આજની ભારત અને બાંગ્લાદેશ વનડે મેચ લાઈવ જોવો ઘેર બેઠા

આજની ભારત અને બાંગ્લાદેશ વનડે મેચ :- ભારત અને બાંગ્લાદેશ ( Bangladesh vs India, 1st ODI) શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ, ઢાકા મેદાન માં બાંગ્લાદેશ વિ ભારત, પ્રથમ વનડે રવિવાર, 4 ડિસેમ્બર સ્થાનિક સમય મુજબ બપોરે 12:00 વાગ્યે (11:30 AM IST) શરૂ થશે. ન્યુઝીલેન્ડ સામે સીરીઝ વરસાદ ના કારણે હાર બાદ હવે બાંગ્લાદેશ સામે જીત ના જુસ્સા સાથે ઉતરશે.

આજની ભારત અને બાંગ્લાદેશ વનડે મેચ

આજ રોજ તારીખ 04/12/2022 ના રોજ Bangladesh vs India, 1st ODI ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ પ્રથમ વનડે મેચ સવારે 12.00 કલાકે શરૂ થશે. શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ, ઢાકા મેદાન સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.

આ પણ વાંચો :- Indian Post વિભાગ બચત યોજના
મેચ નો પ્રકારપ્રથમ વનડે ODI મેચ 2022(Bangladesh vs India, 1st ODI)
તારીખ04 ડિસેમ્બર 2022
મેચભારત અને બાંગ્લાદેશ મેચ વનડે મેચ
સ્ટેડિયમ/સ્થળશેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ
સમયબપોરે 12:00 A.M (ભારતીય સમય)
ODI કેપ્ટનરોહિત શર્મા (ભારત) અને બાંગ્લાદેશ(લિટન દાસ)
Bangladesh vs India, 1st ODI

આજની પ્રથમ વનડે મેચ માટે મહત્વ પુર્ણ વેબસાઇટ

આજની international Match ODI મેચની એક અધિકૃત વેબસાઇટ છે જે ચાલુ ટુર્નામેન્ટ જેવી કે મેચ શેડ્યૂલ, ટીમ સ્ટેન્ડિંગ અને રેકોર્ડ્સ સંબંધિત માહિતીના બહુવિધ ભાગો દર્શાવે છે.આજની ભારત અને બાંગ્લાદેશ પ્રથમ વનડે મેચ.

આ પણ વાંચો :- બાળકોને વાંચતા શીખવતી એપ્લિકેશન

આ ઉપરાંત, સાઇટ પર ICC ODI international Match 2022 ની મેચોની ટૂંકી હાઇલાઇટ્સ જોવા માટે એક સમર્પિત વિભાગ છે. વેબસાઇટ સમગ્ર ઉપકરણો પર કામ કરે છે, પછી ભલે તે સ્માર્ટફોન હોય કે કોમ્પ્યુટર.

  1. સ્ટાર સ્પોર્ટ્સ 1
  2. સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી
  3. સ્ટાર સ્પોર્ટ્સ 2
  4. સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી
  5. સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી
  6. સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી
  7. સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ
  8. સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ
  9. સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ

આજની પ્રથમ વનડે મેચ માટે ભારત ની ટીમ

  • રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટ કીપેર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ.

આજની પ્રથમ વનડે મેચ માટે બાંગ્લાદેશ ની ટીમ

અનામુલ હક, લિટ્ટન દાસ (કેપ્ટન), શાકિબ અલ હસન, મુશ્ફિકુર રહીમ, અફીફ હુસૈન, મહમુદુલ્લાહ, નુરુલ હસન (વિકેટે કિપેર), મેહિદી હસન મિરાઝ, મુસ્તફિઝુર રહેમાન, હસન મહમુદ, એબાદોત હુસૈન, યાસિર અલી, નજમુલ હુસૈન શાંતો, તસ્કીન અહેમદ. નસુમ અહેમદ

બાંગ્લાદેશ vs ભારત, પ્રથમ ODI

હોટ સ્ટારઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
ભારત અને બાંગ્લાદેશ વનડે મેચ લાઇવઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *