વિધાર્થી અને શિક્ષકો માટે સપ્તમી વાર્તાલેખન સ્પર્ધા 2023 :- વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિદ્યાર્થીઓ ધોરણ 7 થી 10 અને સૌ શિક્ષકો માટે સપ્તમી વાર્તાલેખન સ્પર્ધા આ સ્પર્ધા માટે તા.01/01/2023 થી 15/01/2023 સુધી ભાગ લઈ શકશે.

તમારી મૌલિક વાર્તાઓ, શીર્ષક સાથે ગુજરાતી ભાષામાં લખો અને ઇનામો જીતો. વાર્તાના પહેલા ફકરામાં “આઝાદી” શબ્દ આવવો જરૂરી છે.ઈનામો ઉપરાંત સારી વાર્તાઓ ઈ-પુસ્તક રૂપે ‘વાર્તામેળો – 7’ નામ સાથે પ્રકાશિત થશે.
આ પણ વાંચો :- KVS ભરતી 2022
વિધાર્થી અને શિક્ષકો માટે સપ્તમી વાર્તાલેખન સ્પર્ધા 2023
શિક્ષકોને જાતે વાર્તા લખવા અને સ્પર્ધામાં ભાગ લેવા આગ્રહભર્યું આમંત્રણ છે.
- શિક્ષકો વિદ્યાર્થીઓને વાર્તા લખવા પ્રોત્સાહિત કરે. પસંદ કરેલી વાર્તાઓ અમને મોકલે.
- 20 થી વધુ વાર્તાઓ મોકલનાર શાળાને ઈ-પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે.
- વાર્તાઓ નીચે આપેલી લિંકથી PDF ફોર્મેટમાં જ અમને મોકલવાની રહેશે.
- મૌલિક વિચારો, ભાષા સજ્જતા અને રજૂઆતને આધારે વાર્તા મૂલવવામાં આવશે. નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે.
સહયોગી સંસ્થાઃ Human & Natural Resources Development Foundation
આ પણ વાંચો :- સોના-ચાંદીનો ભાવ?
શિક્ષક અને વિદ્યાર્થી માટે ઈનામ ની રકમ
ક્રમ | વિધાર્થી ધોરણ 7 થી 10 | શિક્ષકો |
શબ્દ મર્યાદા | 1000 શબ્દો | 1500 શબ્દો |
પહેલું ઈનામ | 11000/- | 11000/- |
બીજું ઈનામ | 7000/- | 7000/- |
ત્રીજું ઈનામ | 5000/- | 5000/- |
પાંચ પ્રોત્સાહક ઇનામો | 1000/- | 1000/- |
1લી જાન્યુઆરી 2023 થી 15મી જાન્યુઆરી 2023 સુધી આપની મૌલિક રચના જરૂરી
માહિતી સાથે મોકલવાની લિંક :
વાર્તાલેખન સ્પર્ધા માટે | અહીં ક્લિક કરો |
રિઝલ્ટ ગુજ હોમ પેજ | અહી ક્લિક કરો |
૧૦, સંજય પાર્ક, સુંદરવન પાછળ, સેટેલાઈટ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૫ મોબાઈલ ૯૮૨૫૪૮૨૯૪૬ ઈ-mail : info@vartamelo.org
વાર્તાને પુસ્તકરૂપે પ્રગટ કરવા માટેના તથા બીજા બધા અધિકાર દર્શા કિકાણી હસ્તક રહેશે,