Indian Post વિભાગ બચત યોજના, જેમાં જમા કરો 200 રૂપિયા, એકસાથે મળશે 6 લાખથી વધુ રૂપિયા, જાણો તમામ માહિતી

Indian Post વિભાગ બચત યોજના : પોસ્ટ વિભાગમાં એક નાનકડી બચત યોજના ભાર પાડવામાં આવેલ છે. હાલ લોકો પોતાના ભવિષ્ય માટે ક્યાંક ને ક્યાંક રોકાણ કરવાનું વિચારતા હોય છે, જેમાં શેરબજાર, મ્યૂચુયલ ફંડ, અને ઘણા બધા વીમા કંપનીઓમાં પણ રોકાણ કરતાં હોય છે. શેર બજાર જેવા ક્ષેત્રોમાં પૈસાનું રોકાણ જોખમ ભરેલું પણ કહી શકાય, જ્યારે એવી કેટલાક વિભાગો દ્વારા એવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે કે જેમાં ભલે વળતર ઓછું હશે પણ રોકાણમાં કોઈ પણ જાતનું જોખમ રહેશે નહીં. એવી જ એક યોજના વિષે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું.

Indian Post વિભાગ બચત યોજના

ભારતીય પોસ્ટ વિભાગમાં એક નવતર યોજનાનો પ્રારંભા કરવામાં આવેલ છે.તમે કોઈપણ જોખમ વિના સારું રિટર્ન મેળવી શકો છો. જ્યાં તમે એવી જગ્યાએ રોકાણ કરવા માંગો છો જ્યાં તમને મોટો નફો મળે, તો તમે આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ કરી શકો છો. અહીં તમે એકાઉન્ટ ખોલાવીને લાખોનું રિટર્ન મેળવી શકો છો.

આ પણ વાંચો : KVS ભરતી 2022 | કેન્દ્રિય વિદ્યાલય સંગઠનમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી-2022

સ્મોલ સેવિંગ સ્કીમ (Small Saving Scheme)

આ એક એવી યોજના છે જેમાં વ્યક્તિ થોડી ઓછી રકમથી શરૂઆત કરીને બચતની શરૂઆત કરી શકે છે. અને પોતાના ભવિષ્યને સલામત બનાવી શકે છે. અહિયાં small saving scheme અંતર્ગત માત્ર 100 રૂપિયાથી શરૂઆત કરવાની હોય છે. તેમજ વધારે રોકાણ કરવા માંગતા નાગરિકો વધારે રોકાણ પણ કરી શકે છે જેની કોઈ પણ જાતની મર્યાદા રહેલ નથી.

આ પણ વાંચો :JIOનો નવો 90 દિવસનો રિચાર્જ પ્લાન

લોન લેવામાં સરળતા

આ એક પ્રકારની બચત યોજના તો ચ્હે જ પણ સાથે સાથે વ્યક્તિ જો લોન લેવા ઈચ્છતો હોય તો લોન પણ લઈ શકે છે. પોતાના ધંધા રોજગાર ની શરૂઆત કરવા માંગતા વ્યક્તિ ને આ યોજનાની મદદ થી લોન પણ મળી શકે છે.આ સ્કીમમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ પોતાનું એકાઉન્ટ ખોલાવી શકે છે. માતા કે પિતા સગીર બાળકનું એકાઉન્ટ ખોલાવી શકે છે. પોતાના રોકાણની 50 ટકા જેટલી લોન વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે.

આ પણ વાંચો : ગુજરાત ઈ-નિર્માણ કાર્ડ રજીસ્ટ્રેશન પોર્ટલ | ગુજરાત ઈ-નિર્માણ કાર્ડ રજીસ્ટ્રેશન મોબાઈલ એપ્લીકેશન

કેવી રીતે રીતે મળશે 6 લાખ રૂપિયાથી પણ વધુ?

જો તમે દર મહિને 6000 રૂપિયા જમા કરો છો એટ્લે કે દરોજના 200 રૂપિયા જમા કરો છો તો વર્ષના 72000 રૂપિયા જમા થશે. આમ 7 વર્ષ અને 5 મહિના પછી આપણે 7 લાખ 76 હજાર રૂપિયા થી પણ વધારે રકમ મળવા પાત્ર ગણાશે. કુલ નાગરિકના 5 લાખ અને 40 હજાર રૂપિયા જમા થશે અને 6.76,995 રૂપિયા પરત મળશે .

Post માટે મહત્વની લિન્કઅહિયાં ક્લિક કરો
Resultguj Home Pageઅહિયાં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *