ગુજરાત ઈ-નિર્માણ કાર્ડ રજીસ્ટ્રેશન પોર્ટલ : ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા અસંગઠીત ક્ષેત્ર / બાંધકામ કામદારો ને લાભ થાય તે માટે ઈ-નિર્માણ પોર્ટલ અને મોબાઈલ અપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. Gujarat E-Nirman Card Apply Online ગુજરાત ઈ-નિર્માણ કાર્ડ રજીસ્ટ્રેશન પોર્ટલ પર કેવી રીતે અરજી કરી શકાશે. ગુજરાત ઈ-નિર્માણ કાર્ડ રજીસ્ટ્રેશન મોબાઈલ એપ્લીકેશન જેના માટે આ આર્ટિકલમાં તમામાં માહિતી વાંચી શકશો.
ગુજરાત ઈ-નિર્માણ કાર્ડ રજીસ્ટ્રેશન પોર્ટલ
શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપ્કુયાર ઠાકોરની હાજરીમાં ગાંધીનગરથી યુ.વિન, માં કાર્ડ, વગેરે, તેઓ જણાવે છે કે દેશ વિકાશ કરે છે જેના માટે આધારભૂત હોય તો તે મજૂર વર્ગ છે. gujarat e-nirman ragistration portal ગુજરાત ઈ- નિર્માણ કાર્ડ રજીસ્ટ્રેશન પોર્ટલ નો કેવી રીતે ઉપયોગ કરવો તે માટે અહિયાં તમા માહિતી આપવામાં આવેલ છે.

યોજનાનુ નામ | ઈ-નિર્માણ ગુજરાત |
કોના દ્વારા શરૂઆત કરાઈ | ગુજરાત સરકાર |
લાભાર્થીઓ | અસંગઠીત ક્ષેત્રના બાંધકામ કામદારો |
પોસ્ટ કેટેગરી | યોજના |
નોંધણી | ઓનલાઈન/મોબાઈલ એપ્લિકેશન |
સત્તાવાર વેબસાઇટ | enirmanbocw.gujarat.gov.in |
આ પણ વાંચો :- વોટર સ્લીપ 2022
ગુજરાત ઈ-નિર્માણ કાર્ડ રજીસ્ટ્રેશન મોબાઈલ એપ્લીકેશન
ગુજરાત ઈ-નિર્માણ કાર્ડ રજીસ્ટ્રેશન મોબાઈલ એપ્લીકેશન : ગુજરાત સરકાર દ્વારા હાલમાં વિવિધ યોજનાના લાભ માટે ગુજરાત ઈ-નિર્માણ કાર્ડ રજીસ્ટ્રેશન મોબાઈલ એપ્લીકેશન પણ લોન્ચ કરવામાં આવેલ છે જેના દ્વારા લાભાર્થીઓ સરળતાથી મોબાઇલની મદદથી ઓનલાઈન નિંધની કરી શકશે.
આ પણ વાંચો પ્રધાનમંત્રી જન ધન યોજના જાણો તમામ વિગતો જાણો 5 મિનિટમાં
ગુજરાત ઈ-નિર્માણ કાર્ડ પાત્રતા :
- ઉમેદવારની વરમર્યાદા 18 થી 60 વર્ષ હોવી જોઈએ.
- છેલ્લા 12 મહિના બાંધકામ કામદાર તરીકે 90 દિવસ કામ કૈલ હોવું જોઈએ.
આ પણ વાંચો :- પ્રધાનમંત્રી જન ધન યોજના
ગુજરાત ઈ-નિર્માણ કાર્ડ નોંધણીના લાભો
- બોર્ડ દ્વારા ગુજરાત ઈ-નિર્માણ કાર્ડ નોંધણીના લાભો થીઅમલી તમામ કળ્યાંકારી યોજનાઓના લાભો નોંધાયેલ કામદારો માટે ઉપલબ્ધ છે.
- નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકોને પ્રથમ બે પ્રસૂતિ મર્યાદામાં પ્રત્યેક પ્રસૂતિ માટે 27500/- ની સહાય મળશે.
- ધન્વંતરિ રથ દ્વારા મફત આરોગ્ય તપાસ અને સારવાર.
- શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રૂપિયા 1 માં પૌષ્ટિક ભોજન.
- શિક્ષણ સહાય યોજના હેઠળ બે સંતાનોમાં દરેક સંતાનને રૂપિયા 500 થી 40,000 સુધીની સહાય
- આકાશમિક મૃત્યુ સહાય અંતર્ગત રૂ.3,00,000 અને અંત્યેષ્ટિ યોજના અંતર્ગત રૂપિયા 7,000 ની સહાય.
આ પણ વાંચો :-એસ બી આઇ મુદ્રા લોન યોજના
ગુજરાત ઈ-નિર્માણ કાર્ડની નોંધણી કેવી રીતે કરવી?
સતાવાર વેબસાઇટ કે એપ્લીકેશન દ્વારા નોંધણી કરાવી શકાશે.
રજીસ્ટ્રેશન માટે | Online Apply |
રિઝલ્ટ ગુજ હોમ પેજ | અહીં ક્લિક કરો |