વોટર સ્લીપ 2022 હવે ઓનલાઇન મેળવો

તમને વોટર સ્લીપ નથી મળી :-(Voter slip) તો તમે ઘેર બેઠા પણ તમારો ચૂંટણી કાર્ડ(એપિક) નંબર નાખો એટલે તમારું નામ,બુથ, ક્રમાંક, અને ક્યાં મતદાન કરવા જવા નું છે એની સ્લીપ ઓનલાઈન જોઇ શકાય છે.

વોટર સ્લીપ મતદાર કાપલી કેવી રીતે ડાઉનલોડ કરવી

જો તમને18 વર્ષ થઈ ગયાં છે ને તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો તમે મતદાર છો અને કોઈ પણ કારણસર તમારી વોટર સ્લીપ મતદાર કાપલી મળેલ નથી, તો હવે તમે તેને ઓનલાઈન પણ મેળવી શકો છો. આ માટે તમારે ફક્ત ઇન્ટરનેટની જરૂર છે. જે તમે તમારા મોબાઈલ ફોન અથવા જ્યાં તમે સરળતાથી મતદાર સ્લિપ ડાઉનલોડ કરી શકો છો. અને પ્રિન્ટ પણ કાઢી શકો છો.

આ પણ વાંચો :- ધોરણ 10 અને 12 પરીક્ષા કાર્યક્રમ 2023

મતદાર વોટર સ્લિપ આ પ્રમાણે ડાઉનલોડ કરો

  1. સૌપ્રથમ મતદારની સ્લિપ મેળવવા માટે તમારે ચૂંટણી પંચની વેબસાઇટ http://electoralsearch.in/ પર જવું પડશે.
  2. જેમાં દરેક રાજ્યમાં ચૂંટણી પંચે જાહેર ઉપયોગ માટે મતદારયાદી ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે.
  3. જેમાંથી સૌથી પહેલા તમારે ઓળખ કાર્ડમાં આપેલ નામ ભરવાનું રહેશે. ત્યાર બાદ તમારે પિતાનું નામ ભરવાનું છે.
  4. ત્યાર પછી ઉંમર, લિંગ અને જન્મ તારીખ ભર્યા પછી, તમારે રાજ્ય ભરવાનું રહેશે.
  5. જિલ્લો ભર્યા પછી તમારે તમારો વિધાનસભા મત વિસ્તાર ભરવાનો રહેશે.
  6. ત્યાર બાદ વૈકલ્પિક રીતે, તમે ગૂગલ મેપનો પણ ઉપયોગ કરી શકો છો.
  7. આ પછી તમારે ચાર અંકનો કોડ ભરીને સર્ચ કરવાનું રહેશે.
  8. તમારી સરળતા માટે તમે ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ પણ કરી શકો છો.
આ પણ વાંચો :- વ્હોટસએપ સ્વમુલ્યાંકન મૂલ્યાંકન ટેસ્ટ

વોટર હેલ્પલાઈન એપનો ઉપયોગ કરીને પણ તમે તમારી મતદાર કાપલી (Voter Slip) પણ ડાઉનલોડ કરી શકો છો. આ કરવા માટે, તમારે પહેલા તમારા મોબાઇલ નંબરને તમારા ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (EPIC) નંબર સાથે લિંક કરવો પડશે. આ નંબર તમારા વોટર આઈડી કાર્ડ પર હશે.

મહત્વ પૂર્ણ લિંક

મતદાર કાપલી ડાઉનલોડ કરી અહિ ક્લિક કરો
રીજલ્ટ હોમ પેજઅહિ ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *