WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

વ્હોટસએપ સ્વમુલ્યાંકન મૂલ્યાંકન ટેસ્ટ 2022, જાણો વિગતવાર માહિતી

સ્વમુલ્યાંકન મૂલ્યાંકન ટેસ્ટ 2022 :- હાલ સરકાર દ્વારા એક નવતર પ્રયોગ અમલકરવામાં આવ્યો જેથી કરી ને બાળકો નું શિક્ષણ નું સતર ઊંચું આવે તે માટે વ્હોટસએપ સ્વમુલ્યાંકન ટેસ્ટ ધોરણ 3 થી 10 ના વિદ્યાર્થી ઓ દર અઠવાડિયે ટેસ્ટ આપી શકે છે અને પોતાની વ્યક્તિગત ક્ષમતા ચેક કરી શકે છે.

સ્વમુલ્યાંકન મૂલ્યાંકન ટેસ્ટ 2022

વ્હોટસએપ સ્વમુલ્યાંકન મૂલ્યાંકન ટેસ્ટ આપવામાં માટે તમે તમારા મોબાઈલ થી સરળતા થી આપી શકશો જેમાં વિવિધ પ્રકાર ના પ્રશ્નો પૂછવામાં આવતા હોય જે અભ્યાશ ક્રમ ને લગતા હોય છે જેથી કરી ને બાળક નું કન્ટેન વધારે મજબૂત બને છે.

આ પણ વાંચો :- BPNL ભરતી 2022

સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ અંગે ઉપયોગી હેલ્પલાઇન નંબર

સ્વમુલ્યાંકન મૂલ્યાંકન ટેસ્ટ 2022 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ અંગે હેલ્પલાઇન નંબર 07923973615 પર માર્ગદર્શન મેળવી શકાશે.સ્વમૂલ્યાંકન ઓનલાઇન કસોટી માટે વિધાર્થી ને પૂછવામાં આવતા પ્રશ્નો ને સાચા વિકલ્પ હોય તે જવાબ સિલેક્ટ કરી ને સેન્ડ કરવા ના હોય છે. ધોરણ ના દરેક વિધાર્થી પરિક્ષા આપી શકશે.

આ પણ વાંચો :- JIOનો નવો 90 દિવસનો રિચાર્જ પ્લાન

વ્હોટસએપ પરીક્ષા કેવી રીતે આપવી

  1. સૌપ્રથમ નમસ્તે પસંદ કર્યા બાદ શાળાનો ડાયસ કોડ શાળા દાખલ કરવાનો ત્યાર બાદ ધોરણે અને નામની પસંદગી કરી પરીક્ષા આપી શકાશે.
  2. દરેક વિધાર્થી બાળકો હોય તે તમામે તમામ બાળકો એક જગ્યાએ થી પરીક્ષા આપી શકશે.
  3. આ એપ્લિકેશન મજાની માહિતી ઉપયોગી માહિતી મૂલ્યાંકન કસોટી અંગેની ખુબજ સરસ મજાની છે.
  4. આ પરીક્ષા બાદ વિધાથી સાચા જવાબ પણ સોધી શકે છે.

સ્વ મૂલ્યાંકન ટેસ્ટ આપવા માટે ધોરણ મુજબ લિંક

ધોરણ-1 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-2 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-3 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-4 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-5 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-6 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-7 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-8 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-9 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-10 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો

Leave a Comment