Download ugvcl light bill ; download ugvcl light bill આજના હરણ ફાળ યુગ માં આપણને કોઈ પણ કામ જડપથી અને ઘરે બેઠા કામ કરવાથી ટેવાયેલા છીએ. ત્યારે આજે માણસ ની પાસે સમય નથી ત્યારે UGVCL દ્વારા ઘરે બેઠા લાઇટબિલ ડાઉનલોડ ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે, આ આર્ટીકલ દ્વારા તમે તેના વિષે વિગતો જાની શકશો.
Download ugvcl light bill
આજે ગણી બધી સેવાઓ ઓનલાઈન પ્રાપ્ત થાય છે. ઘરે બેઠા ઘણા બધા કામ થઈ શકે છે. Digital ઈન્ડિયા અંતર્ગત ઘણી બધી સેવાઑ ઓનલાઈન મળી શકે છે. ઘરે બેઠા ગેસ બોટલ નોંધાવી શકાય છે. મોબાઈલ દ્વારા ફોન, ટીવી માટે રિચાર્જ કરી શકાય છે. પ્રવાસન માટે ટિકિટ બૂક કરાવી શકાય છે અહિયાં વીજ ઉત્પાદન કરતી કંપની વિષે પણ એવી સેવા વિષે જાણવાનો પ્રયત્ન કરીશું.
UGVCL લાઇટબિલ ડાઉનલોડ કરો
આ પણ વાંચો : જીઓ ફાઈબરનો સૌથી સસ્તો ઇન્ટરનેટ પ્લાન માત્ર 399માં
આર્ટિકલનું નામ | UGVCL લાઇટબિલ ડાઉનલોડ કરો |
ભાષા | ગુજરાતી |
નિગમનું નામ | Uttar Gujarat Bij Company LTD. |
UGVCL Bill Payment Status Check Online | https://ugvcl.info/UGBILL/ |
Mode | Online |
વીજને લગતી સમસ્યાના નિકાલ માટે ટોલફ્રી નંબર | 1800-233-155-335 |
અધિકૃત વેબસાઈટ | http://www.ugvcl.com/ |
UGVCL Company
UGVCL એટલે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ. જેની સ્થપના 15 સપ્ટેમ્બર 2003 ના રોજ ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આ વીજ કંપની દ્વારા રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેનું વડુમથક મહેસાણા છે. જેમના દ્વારા ઘણી વધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નીચેની સેવાઓની યાદી એમની અધિકૃત વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.

1.સોલાર સ્કીમ
2.ગ્રાહકોની સેવાઓ
3.ગ્રાહકોની સેવાઓની માર્ગદર્શિકા
4.વીજ ચોરી માટે રેપોર્ટિં
5.તમારું બિલ જાણો (Know Your Bill)
6.Energy Saving
7.તમારું બિલની ગણતરી
8.લોક દરબાર પ્રોગ્રામ
9.GUVNL દ્વારા પૂરી પાડવામાં આવતી યોજનાઓ
10.અન્ય માધ્યમો દ્વારા Meter Testing
UGVCL વીજ બિલ ડાઉનલોડ કરવા શું જરૂરી?
જો આપણે આપના ફોન માં લાઇટબિલ ડાઉનલોડ કરવું હશે તો તેના માટે આપની પાસે આપનો કન્સ્યુમર નંબર હોવો જોઈએ.
આ પણ વાંચો : Prize of Gold And Silvar 2022 હાલ શું છે સોના-ચાંદીનો ભાવ?
How to Download UGVCL Bill
UGVCL એટ્લે કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ નું બિલ ઓનલાઇન જોઈ શકાય છે. અથવા Download પણ કરી શકાય છે. કેવી રીતે How to Download UGVCL Bill કરવું તેની માહિતી નીચે મુજબ છે.
- સૌથી પહેલા આપના મોબાઇલમાં ગૂગલે માં UGVCL સર્ચ કરવું.
- ત્યારબાદ UGVCL Official Website પર ક્લિક કરવું.
- Home page પર આવ્યા બાદ નીચે Read More દેખાશે.
- તેમાં “Pay Energy Bills Online” પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં UGVCL Online Payement ની અલગ અલગ સેવાઓ બતાવશે.
- જેમાંથી પહેલાં નંબર પર આવેલી Last Bill and Payment Status પર ક્લિક કરવાનું રહેશે.
- હવે ફરીથી એક નવું પેજ ખુલશે.
- જેમાં Enter Consumer No. ના બોક્સમાં 5 અથવા 11 આંકડાનો નંબર દાખલ કરવાનો રહેશે.
- Box માં ગ્રાહક નંબર અને Security Code નાખ્યા બાદ Search પર ક્લિક કરવાનું રહેશે.
- તમારા UGVCL Light Bill ની તમામ માહિતી દેખાશે.
- છેલ્લે, તેમાં દેખાતા Click Here to Download eBill પર ક્લિક કરતાં PDF ફાઈલ ડાઉનલોડ થશે.
ગુજરાત વીજ પુરવઠા કંપની ની યાદી
વીજ વિતરણ કરતી કંપનીનું નામ | વેબસાઈટની લિંક |
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) | Click Here |
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) | Click Here |
પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) | Click Here |
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) | Click Here |