Merit list Vidhyasahayak Bharati 2022 : મિત્રો અત્યારે ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે એટ્લે વિધ્યાસહાયક ભરતી 2022 મેરીટ યાદી બહાર પાડવામાં આવેલ છે.
Merit list Vidhyasahayak Bharati 2022
GSEB એ તેની સત્તાવાર વેબસાઇટ vsb.dpegujarat.in પર વિદ્યાસહાયક ભારતી મેરિટ લિસ્ટ 2022 વિશે મહત્વપૂર્ણ અપડેટ્સ પ્રકાશિત કર્યા છે. જેના માટેની તમામ વિગતો નીચે વિસ્તારથી સમજાવવામાં આવેલ છે.

વિદ્યાસહાયક ભરતી 2022
વિદ્યાસહાયક ભરતી 2022 : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા 2600 વિદ્યાસહાયકોની ભરતી માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં ધોરણ 1 થી 5 માં 1000 જગ્યાઓ અને ધોરણ 6 થી 8 માં 1600 જગ્યાઓ બતાવવામાં આવેલ છે.
Also Read : ધોરણ 10 અને 12 પરીક્ષા કાર્યક્રમ 2023 જાહેર,જાણો વિગતવાર માહિતી
વિદ્યાસહાયક ભરતી 2022 જગ્યાઓની માહિતી
વિગત | સામાન્ય ભરતી | ઘટ ભરતી | કુલ જગ્યાઓ |
ધોરણ 1 થી 5 | 961 | 39 | 1000 |
ગણિત વિજ્ઞાન | 403 | 347 | 750 |
ભાષાઓ | 173 | 77 | 250 |
સામાજિક વિજ્ઞાન | 387 | 213 | 600 |
કુલ જગ્યાઓ | 1924 | 676 | 2600 |
શૈક્ષણિક લાયકાત
1 થી 5 વિદ્યાસહાયક માટે
- શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછી HSC પાસ
- તાલીમી લાયકાત : PTC અથવા D.EL.Ed (બે વર્ષ)
- ચાર વર્ષની એલિમેંટ્રી એજ્યુકેશન ની ડિગ્રીઅથવા (B.EL.Ed.) અથવા
- બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન (સ્પેશિયલ એજ્યુકેશન)
- તેમજ ટેટ 1 પરીક્ષા વર્ષ 2011 થી અત્યાર સુધી 60% ગુણ સાથે, અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, વિકલાંગ માટેના કિસ્સામાં 55% સાથે પાસ કરેલ હોવી જોઈએ.
6 થી 8 વિદ્યાસહાયક માટે
ધોરણ 12 પાસ, બી.એ., બી.એડ. બી.એસસી., તેમજ વિષય પ્રમાણે ની ડિગ્રી, અને ટેટ વર્ષ વર્ષ 2011 થી અત્યાર સુધી 60% ગુણ સાથે, અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, વિકલાંગ માટેના કિસ્સામાં 55% સાથે પાસ કરેલ હોવી જોઈએ.
ઓફિશિયલ વેબસાઇટ | અહિયાં ક્લિક કરો |
Resultguj વેબસાઇટ home page માટે અહિયાં | અહિયાં ક્લિક કરો |