ભારત અને ન્યુઝીલેન્ડ મેચ T20 લાઇવ :- આજ T20 આંતરરાષ્ટ્રીય મેચ ન્યુઝીલેન્ડ ના વેલિંગ્ટનમાં રમશે.આજની મેચ વી મહત્વ ની રહેશે કારણકે ન્યુઝીલેન્ડ સારી બેટિંગ લાઇન અપ છે. આ મેચ માં દમદાર પ્રફોન્સ કરવા ન્યુઝીલેન્ડ તૈયાર છે.T20 વર્લ્ડ કપ 2022 બાદ ભારત ની પહેલી ટુર્નામેન્ટ છે જેમાં હાર્દિક પંડ્યા કેપ્ટન છે.ખાસ કરીને આ મેચ રસાકસી ની બહુ શક્યતા રહે તેવી શક્યતા રહી છે જેના કારણે મેચ માં નવા ચહેરા અને હાર્દિક પંડયા ની કેપ્ટન શી પર નજર રહેશે મેચ લાઇવ હવે ઘેર બેઠા પણ નિહાળી શક્શો.

ભારત અને ન્યુઝીલેન્ડ મેચ T20
તારીખ 18/11/2022 ના ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ પ્રથમ T20 મેચ બપોરે 12.00 કલાકે શરૂ થશે. આ મેચ વેલિંગ્ટન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.
આ પણ વાંચો :- લેટેસ્ટ રિચાર્જ પ્લાન 2022
T20 મેચમાં ભારત નું પ્રદર્શન
T20 મેચ 2022 માં ભારત નું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધીની પોતાની વ્યક્તિગત ત્રીજા પર કબજો જમાવ્યો છે. તે જ સમયે, આ T20 વર્લ્ડ કપ પછી, પાકિસ્તાન ટીમ ટોચ ના સ્થાન પર છે.
મેચ નો પ્રકાર | પ્રથમ T20 મેચ 2022 |
તારીખ | 18 નવેમ્બર 2022 |
મેચ | ભારત અને ન્યુઝીલેન્ડ મેચ T20 |
સ્ટેડિયમ/સ્થળ | વેલિંગ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ |
સમય | બપોરે 12:00 P.M (ભારતીય સમય) |
T20 કેપ્ટન | હાર્દિક પંડ્યા (ભારત) અને ન્યુઝીલેન્ડ(કેન વિલિયમસન) |
T20 મેચ માટે મહત્વ પુર્ણ વેબસાઇટ
T20 મેચની એક અધિકૃત વેબસાઇટ છે જે ચાલુ ટુર્નામેન્ટ જેવી કે મેચ શેડ્યૂલ, ટીમ સ્ટેન્ડિંગ અને રેકોર્ડ્સ સંબંધિત માહિતીના બહુવિધ ભાગો દર્શાવે છે.
આ ઉપરાંત, સાઇટ પર ICC T20 international Match 2022 ની મેચોની ટૂંકી હાઇલાઇટ્સ જોવા માટે એક સમર્પિત વિભાગ છે. વેબસાઇટ સમગ્ર ઉપકરણો પર કામ કરે છે, પછી ભલે તે સ્માર્ટફોન હોય કે કોમ્પ્યુટર.
- સ્ટાર સ્પોર્ટ્સ 1
- સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 2
- સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ
- સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ
- સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ
ભારત અને ન્યુઝીલેન્ડ મેચ T20 મેચ મફત માં જોવો હિન્દી અને અંગ્રેજી ટેબલ જોવો
નીચે આપીલ ટેબલ માં તમારે જે પ્રકારનું લાઈવ જોવું હોય તે લિંક પર ક્લિક કરો.
- ત્યાર બાદ ત્યાં 30 સેકન્ડ નું ટાઇમર આવશે.
- 30 સેકન્ડ ટાઇમર પછી તમને લાઈવ મેચ જોવાની લિંક મળી જશે.
- પછી તમારે લાઈવ ચાલુ થયી જશે તમારે જેવું ગમે તે કોલીટી માં જોઈ શકો છો.
- અને તમારું લાઈવ ઇન્જોય કરો.
T20 ભારત ટીમ
ભારતની ટીમઃ શુભમન ગિલ, ઈશાન કિશન, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (સી), ઋષભ પંત (ડબ્લ્યુ), દીપક હુડા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર , કુલદીપ યાદવ , હર્ષલ પટેલ
T20 ન્યુઝીલેન્ડ ટીમ
ન્યુઝીલેન્ડ ટીમ: ફિન એલન, ડેવોન કોનવે(w), કેન વિલિયમસન(c), ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર, માઈકલ બ્રેસવેલ, ઈશ સોઢી
હોટ સ્ટાર | અહીં ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
એશિયા કપ લાઈવ ફ્રી | અહીં ક્લિક કરો |
FAQ” T20 લાઈવ મેચ
ભારત અને ન્યુઝીલેન્ડ મેચ T20 મેચ કયાં જોઈ શકાશે?
ભારત અને ન્યુઝીલેન્ડ મેચ T20 મેચ માં ભારત નો કેપ્ટન કોણ છે?