T 20 વર્લ્ડ નુ નવુ ફોરમેટ ડીકલેર :-હવે T 20 વર્લ્ડ કપ રમાશે નવા,ફોરમેટમા,જાણો કઈ ટીમો થ ઈ કવોલીફાઈ,કયા રમાશે આવતો T 20 વર્લ્ડ કપ,વાંચો T 20 વર્લ્ડ કપનુ નવુ ફોરમેટ. કુલ 12 ટીમો ભાગ લેશે.

T 20 વર્લ્ડ નુ નવુ ફોરમેટ ડીકલેર
હવે T20 વર્લ્ડ કપનું ફોર્મેટ પણ બદલાશે પહેલા રાઉન્ડમાં 4, પછી સુપર-8માં 2 ગ્રુપ બનાવાશે,ટીમ ઈન્ડિયા પહેલાથી જ ક્વોલિફાઇ થઈ.હવે પછીના T20 વર્લ્ડ કપના નવા ફોર્મેટ સાથે આ ટૂર્નામેન્ટના મેચ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ (ICC)એ 2024માં યોજાનારા આ ટૂર્નામેન્ટના ફોર્મેટમાં ઘણા બધા બદલાવ કર્યા છે. મહત્ત્વની વાત એ છે કે વેસ્ટઈન્ડિઝની યજમાનીમાં યોજાનારા આ T20 વર્લ્ડ કપમાં 20 દેશ ભાગ લેશે.
આ પણ વાંચો :- લેટેસ્ટ રિચાર્જ પ્લાન 2022
ICC ટૂર્નામેન્ટ 2027 સુધીના કયા દેશ માં યોજાશે
T 20 વર્લ્ડ નુ નવુ ફોરમેટ ICC ટૂર્નામેન્ટ 2023 થી 2027 સુધી ના કાર્યક્રમ ની વિગત વાર માહિતી નીચે મુજબ છે.
2023 | વન-ડે વર્લ્ડ કપ (ભારત) |
2024 | T20 વર્લ્ડ કપ (ભારત અને શ્રીલંકા) |
2025 | T20 વર્લ્ડ કપ (USA અને વેસ્ટઈન્ડિઝ) |
2026 | ચેમ્પિયન્સ ટ્રોફી (પાકિસ્તાન) |
2027 | વન-ડે વર્લ્ડ કપ (સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા) |
આ પણ વાંચો :- આજના સોનાના ભાવ અને આજના ચાંદીના ભાવ 2022
2024ના T20 વર્લ્ડ કપની ક્વોલિફાઇડ ટીમ
ગત વર્લ્ડ કપની ટૉપ-8 ટીમ.વિગતવાર માહિતી માં જોઇએ તો અત્યારસુધીમાં 12 ટીમ ક્વોલિફાઇ કરી ચૂકી છે. જેમાં હાલમાં રમાયેલા T20 વર્લ્ડ કપની ટૉપ-8 ટીમ તો સીધી જ ક્વોલિફાઇ થઈ ગઈ છે.T 20 વર્લ્ડ નુ નવુ ફોરમેટ અને બાકીની વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની ટીમ યજમાન દેશ તરીકે સીધી ક્વોલિફાઇ થઈ ગઈ છે. આ ઉપરાંત બે અન્ય ટીમ રેન્કિંગના આધારે ક્વોલિફાઇ થઈ છે. ત્યારે માત્ર આઠ ટીમ ક્વોલિફાયર ટૂર્નામેન્ટથી આવશે. નીચે આપેલ લિસ્ટ માં તમે જોઈ શકો છો કે કઈ-કઈ ટીમ ક્વોલિફાઇ થઈ ગઈ છે.
- ઓસ્ટ્રેલિયા
- ઇંગ્લેન્ડ
- શ્રીલંકા
- ન્યૂઝીલેન્ડ
- પાકિસ્તાન
- નેધરલેન્ડ્સ
- સાઉથ આફ્રિકા
- ભારત
- વેસ્ટઈન્ડિઝ
- અમેરિકા
- બાંગ્લાદેશ
- અફઘાનિસ્તાન