જુનિયર ક્લાર્ક પરીક્ષા નવી તારીખ જાહેર 2023

જુનિયર ક્લાર્ક પરીક્ષા નવી તારીખ :-ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ઉમેદવારો માટેની સુચના ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક 17/7021-22- જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ ૦૮ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ યોજાનાર હતી.

જુનિયર ક્લાર્ક પરીક્ષા નવી તારીખ

પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોઇ, ઉપરોક્ત પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે, જે મુજબ હવે જાહેરાત ક્રમાંક 12/2021-22- જુનિયર ક્લાર્ક(વહીવટ/ હિસાબ)વર્ગ-૩ સંવર્ગની – સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી,203 (રવિવાર) ના રોજ સવારે 11 થી 13 કલાક દરમિયાન યોજવામાં આવશે.

આ પણ વાંચો :- Jio Airtel Vi BSNL 1 વર્ષનો રિચાર્જ પ્લાન

કયારે લેવાશે જુનિયર ક્લાર્ક પરીક્ષા

ઉપરોક્ત કારણોસર જાહેરાત ક્રમાંક 10/2021-22- ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખ પણ બદલવામાં આવી રહી છે, જે માટેની જાહેરાત હવે પછી મંડળ દ્વારા કરવામાં આવશે જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોંધ લેવા વિનંતી.

મહત્વ પુર્ણ લિંક

જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ અહીં ક્લિક કરો
રિઝલ્ટ ગુજ હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *