Jio Airtel Vi BSNL 1 વર્ષનો રિચાર્જ પ્લાન :- જીઓ, એરટેલ અને BSNL દ્વારા અવનવા પ્લાન આવતા હોય છે. તાજેતર માં 5G આવતા ઘણા બધા પ્લાન માં ફેરફાર થયા છે.જેમાં હમણાં JIO અને BSNL તમારા માટે એક નવો પ્લાન લઈને આવ્યું છે જે એક વર્ષ નો પ્લાન જેમાં વિગતવાર માહિતી મેળવીએ.
આ પણ વાંચો :- મોબાઈલ ફોનમાં 5G સેટીંગ કરવુ તેના સ્ટેપ
Airtel નો 1799 રૂપિયા વાળો પ્લાન
એરટેલ નો આ સૌથી સસ્તો વાર્ષિક પ્લાન છે. તેમાં યૂઝર્સને 365 દિવસની વેલિડિટી મળે છે. સાથે 24 જીબી ડેટા આપવામાં આવે છે. આ સાથે કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ સાથે કંપની 3600 SMS ની સુવિધા પણ આપી રહી છે. સાથે પ્લાનમાં અન્ય બેનિફિટ્સ મળી રહ્યાં છે જેમાં અપોલો, ફાસ્ટેગ, ફ્રી હેલોટ્યૂન અને વિંક મ્યૂઝિક સામેલ છે.
આ પણ વાંચો :- JIOનો નવો 90 દિવસનો રિચાર્જ પ્લાન
Vodafone Idea નો 1799 રૂપિયા વાળો પ્લાન
આ પ્લાનમાં યૂઝર્સને એરટેલના પ્લાનની જેમ બેનિફિટ્સ મળશે. તેમાં યૂઝર્સને 24 જીબી ડેટા આપવામાં આવશે. સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ કંપની પ્લાનમાં 3600 એસએમએસની સુવિધા આપી રહી છે. આ સિવાય Vi Movies & TV Basic નું એક્સેસ આપવામાં આવે છે.
આ પણ વાંચો :- સોના ચાંદીના ભાવ 2022
Jio નો 2,545 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની વેલિડિટી 336 દિવસની છે. આ વેલિડિટી દરમિયાન યૂઝર્સને 504 જીબી ડેટા આપવામાં આવશે. આ સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા અને દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે. આ સાથે જિયો એપ્સનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

BSNL નો 1797 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. કિંમત પ્રમાણે તેની વેલિડિટી યોગ્ય છે. તેમાં તમને દરરોજ 2જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે કંપની દરરોજ 100 એસએમએસ પણ આપી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે.
નવા પ્લાન નું રિચાર્જ કેવી રીતે કરવું?
આ Jio Airtel Vi BSNL 1 વર્ષનો રિચાર્જ પ્લાન નવા JIO ના 1 એક વર્ષ રિચાર્જ પ્લાનને રિચાર્જ કરવા માટે, તમે તમારા મોબાઈલ થી પણ રિચાર્જ કરી શકો છો અથવા નજીકના jio સ્ટોર પર જઈ ને Jioને રિચાર્જ કરી શકો છો અને તમે jio એપ પરથી ઘરે બેઠા તમારું પોતાનું રિચાર્જ કરી શકો છો.
આ પણ વાંચો :- તમારા મોબાઈલ ની ઈન્ટરનેટ સ્પીડ કેટલી આવે છે?2G કે 5G
Jio એપની મદદથી રિચાર્જ કરવુ?
JIO એપ માં રીચાર્જ કરવું સાવ સરળ છે તમે હવે ઘેર બેઠા તમારાં મોબાઇલ થી પણ તમે JIO એપ થી રીચાર્જ કરી શકો છો.
- પ્રથમ તમે Jio એપ ખોલો
- ત્યારબાદ રિચાર્જ પર ક્લિક કરો.
- યોજનાની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
- પછી, ચુકવણી કરો.
Airtel Latest Recharge Plan | click here |
Jio Latest Recharge Plan | click here |
VI Latest Recharge Plan | click here |
BSNL Latest Recharge Plan | click here |