મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના હેઠળ 8600/ – ની સહાય મળશે । Portable Fixing Pack Sahay Yojana

રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે.મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના Manav Garima Yojana is referred to as . કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલા છે. આ યોજના અંતર્ગત કુલ 28 પ્રકારના સાધન સહાય આપવામાં આવે છે. જેમાંથી 1 સાધન રદ કરવામાં આવેલ છે. કુલ 27 સાધનો માટે સહાય આપવામાં આવે છે. અગાઉ આપણે બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના વિશે માહિતી મેળવી હતી. હવે મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના વિશે માહિતી મેળવીશું.

માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય

માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મોબાઈલ રીપેરીંગ કરવા માટેના સાધનો આપવામાં આવે છે. એટલે કે આ યોજના હેઠળ મોબાઈલ રીપેરીંગ કરવાની કીટ આપવામાં આવે છે. જેથી નવ યુવાનો નવો વ્યવસાય કરી શકે.

Mobile Repairing Kit Sahay Yojana

આર્ટિકલનું નામમોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના
મુખ્ય યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના 2023
મોબાઈલ કીટ સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે?Manav Kalyan Yojana Gujarat
આ યોજનાના હેઠળ શું લાભ મળે?નવ યુવાનો પોતાની આવડતને અનુસાર મોબાઈલ રીપેરીંગ કીટ આપવામાં આવે છે.
બ્યુટી પાર્લર કીટ કેટલી રકમની સહાય મળશે?રૂપિયા 8600/- ની મોબાઈલ રીપેરીંગ કીટ આપવામાં આવે છે.
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાBPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
મળવાપાત્ર સહાયમોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના
અરજી પ્રક્રિયાઓનલાઈન અરજી કરવાની રહેશે.
Official Websitehttp://www.cottage.gujarat.gov.in/
મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના
આ પણ વાંચો :- આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો, ફક્ત 2 મિનિટમાં

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજનામાં લાભ શું મળે

માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના હેઠળ નવયુવાનોને નવો ધંધો ચાલુ કરવા માટે “મોબાઈલ રીપેરીંગ સાધનો” સહાયરૂપે આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 8600/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.

આ પણ વાંચો :- ફ્રી સિલાઈ મશીન યોજના 2023

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. મોબાઈલ રીપેરીંગ કીટ મેળવવા માટે કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.

 1. લાભાર્થીઓએ મોબાઈલ રીપેરીંગની જે તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
 2. Mobile Repairing કરેલ હોય તો તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર
 3. લાભાર્થીનું રેશનકાર્ડ
 4. ચૂંટણીકાર્ડની નકલ
 5. આધારકાર્ડની નકલ
 6. અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
 7. લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
 8. ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
 9. આવક અંગેનો દાખલો
 10. મોબાઈલ રીપેરીંગનો ધંધા કરેલ હોય તો તેના અનુભવનો દાખલો

આ પણ વાંચો :- બ્યુટી પાર્લર યોજના અરજી કેવી રીતે કરવી

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના માટેનું અરજી ફોર્

મોબાઇલ કીટ સહાય 2023 ઓનલાઇન અરજી

આ યોજના નો લાભ લેવા માટે માનવ કલ્યાણ યોજનાનુ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહે છે. જેની પ્રક્રિયા નીચે મુજબ છે.

. સૌ પ્રથમ તમારે આ માટે ઓફીસીયલ વેબસાઇટ: https://e-kutir.gujarat.gov.in પર જવાનુ રહેશે.

 • ત્યારબાદ આ વેબસાઇટમા કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની વીવીધ યોજનાઓ પસંદ કરવાની રહેશે.
 • તેમા માનવ ક્લ્યાણ યોજના સીલેકટ કરી સૌ પ્રથમ તમારી જરૂરી ડીટેઇલ નાખી રજીસ્ટ્રેશન કરી આઇ.ડી. જનરેટ કરો.
 • ત્યાર બાદ તમારા આઇ.ડી. પાસવર્ડથી લોગીન કરો.
 • આ પ્રક્રિયાને અનુસરીને તમે આ પોર્ટલ પર લૉગિન કરી શકો છો.

ઓનલાઇન ફોર્મ ભરતી વખતે મોબાઇલ રીપેરીંગ કીટ સહાય ઓપ્શન સીલેકટ કરો.

E Samaj Kalyan Official PortalClick Here
અરજી ફોર્મ માટેઅહીં ક્લિક કરો
Citizen LoginClick Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *