આજની ભારત અને ન્યુઝીલેન્ડ T20 ત્રીજી મેચ :- ભારત અને મેકલીન પાર્ક, નેપિયર મેદાન માં ન્યુઝીલેન્ડ વિ ભારત, ત્રીજી T20 સ્થાનિક સમય, 12:00 PM શરૂ થશે.બીજી T20 મેચ માં સૂર્યકુમાર યાદવ શાનદાર બેટિંગ કરી ભારત ને વિજય અપાવ્યો હતો.

ખાસ કરી ને હાલ મી મેચ માં વરસાદ ની શક્યતા બહુ રહેલી છે પહેલી મેચ પણ વરસાદના લીધે રદ કરવામાં આવી હતી.આજની ભારત અને ન્યુઝીલેન્ડ T20 ત્રીજી મેચ માં વરસાદ ખુબ વિધ્નરૂપ બને તેવી શક્યતા છે.
આ પણ વાંચો :- Prize of Gold And Silvar 2022
આજની ભારત અને ન્યુઝીલેન્ડ T20 ત્રીજી મેચ
આજ રોજ તારીખ 22/11/2022 ના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ ત્રીજી T20 મેચ બપોરે 12.00 કલાકે શરૂ થશે. મેકલીન પાર્ક, નેપિયર મેદાન સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.
મેચ નો પ્રકાર | ત્રીજી T20 મેચ 2022 |
તારીખ | 22 નવેમ્બર 2022 |
મેચ | ભારત અને ન્યુઝીલેન્ડ મેચ T20 |
સ્ટેડિયમ/સ્થળ | મેકલીન પાર્ક, નેપિયર ક્રિકેટ ગ્રાઉન્ડ |
સમય | બપોરે 12:00 P.M (ભારતીય સમય) |
T20 કેપ્ટન | હાર્દિક પંડ્યા (ભારત) અને ન્યુઝીલેન્ડ(કેન વિલિયમસન) |
આજની T20 મેચ માટે મહત્વ પુર્ણ વેબસાઇટ
international Match T20 મેચની એક અધિકૃત વેબસાઇટ છે જે ચાલુ ટુર્નામેન્ટ જેવી કે મેચ શેડ્યૂલ, ટીમ સ્ટેન્ડિંગ અને રેકોર્ડ્સ સંબંધિત માહિતીના બહુવિધ ભાગો દર્શાવે છે.
આ ઉપરાંત, સાઇટ પર ICC T20 international Match 2022 ની મેચોની ટૂંકી હાઇલાઇટ્સ જોવા માટે એક સમર્પિત વિભાગ છે. વેબસાઇટ સમગ્ર ઉપકરણો પર કામ કરે છે, પછી ભલે તે સ્માર્ટફોન હોય કે કોમ્પ્યુટર.
- સ્ટાર સ્પોર્ટ્સ 1
- સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 2
- સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ
- સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ
- સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ
આજની T20 ભારત ની ટીમ
- ભારતની ટીમઃ શુભમન ગિલ, ઈશાન કિશન, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (સી), ઋષભ પંત (ડબ્લ્યુ), દીપક હુડા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર , કુલદીપ યાદવ , હર્ષલ પટેલ
આજની મેચ માટે T20 ન્યુઝીલેન્ડ ટીમ
- ન્યુઝીલેન્ડ ટીમ: ફિન એલન, ડેવોન કોનવે(w), કેન વિલિયમસન(c), ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર, માઈકલ બ્રેસવેલ, ઈશ સોઢી
હોટ સ્ટાર | અહીં ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
T20 Live Free | અહીં ક્લિક કરો |