પી એમ કિશાન E-KYC, કેવી રીતે કરવું ? જાણો તમામ માહિતી.

પી એમ કિશાન E-KYC : પી એમ કિશાન સન્માન નિધિ ના 13 મા હપ્તાના રૂપિયા 2000 મેળવવા માટે e-KYC ફરજિયાત કરવાનું રહેશે | PM Kisan Yojana 13 installment । । pm-kishan-e-kyc

પી એમ કિશાન E-KYC

આપણો ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી માનધાન યોજનાપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના, વગેરે ચલાવાવામાં આવે છે. એવી જ રીતે ગુજરાતમાં ખેડૂત યોજનાઓ માટે ikhedut Portal બનાવવામાં આવેલ છે. જેનો પર વિવિધ ખેડૂતલક્ષી યોજના ઓનલાઈન મૂકાય છે.  પરંતુ આજે આપણે  PM Kisan KYC Online વિશે માહિતી મેળવીશું.

આ પણ વાંચો : ગુજરાત શ્રવણ તીર્થદર્શન યોજના 2022, જાણો તમામ વિગતો

યોજનાનુ નામપ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ યોજના
યોજનાની પેટા માહિતીPM Kishan KYC Online કેવી રીતે કરવું?
ભાષા ગુજરાતી
હેતુ ખેડૂતોને આર્થિક મદદ કરવા
લાભાર્થીયોજના અંતર્ગત પાત્રતા મેળવતા દેશના તમામ ખેડૂતો
ઓફિશિયલ વેબસાઇટhttps://pmkishan.gov.in/

પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને રૂ. 2000 ના ત્રણ હપ્તામાં કુલ વાર્ષિક 6000 ની સહાય મળે છે. PM Kisan Yojana નો લાભ ચાલુ રાખવા માટે eKYC કરવું ફરજિયાત છે. જે ખેડૂત લાભાર્થીઓ દ્વારા ઈ-કેવાયસી કરવામાં આવેલ હોય, એમને આગામી 13 હપ્તાના રૂપિયા 2000/- ચૂકવવામાં આવશે. તો ખેડૂત મિત્રો આ KYC Online કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આજે મેળવીશું. તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

આ પણ વાંચો : ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડે સેલ, જાણો વિગતવાર માહિતી

જે ખેડૂતો લાભાર્થીઓ દ્વારા PM Kisan EKYC કરવું ફરજિયાત.

હાલ જે ખેડૂતોને કિસાન સન્માન નિધી યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઇન eKYC કરવું પડશે. જો ભારત સરકારની અધિકૃત વેબસાઈટ પરથી eKYC નહીં કરેલ હોય તો રૂપિયા 2000/- હપ્તા બંધ થઈ જશે. જો તમને પણ આ યોજનાનો લાભ મળતો હોય અને સહાયના હપ્તા ચાલુ રાખવા માંગતા હોય તો સત્વરે આપના આધારકાર્ડ દ્વારા eKYC કરી લેવું.

આ પણ વાંચો : ગુજરાત રોજગાર સમાચાર 14 ડિસેમ્બર 2022 , PDF ડાઉનલોડ કરો

આધારકાર્ડ અને મોબાઈલ નંબર લિંક હોય તો જ E-KYC Online કરી શકાય.?

હા, તમારું આધારકાર્ડ રજીસ્ટ્રર મોબાઈલ નંબર સાથે લિંક થયેલું હોય તો e-kyc કરી શકો છો. આ વેરિફિકેશન તમે ઘરે બેઠા પણ કરી શકો છો. વેરીફિકેશન પ્રક્રિયા PM Kisan Sanmaan Nidhi ના ઓફિશિયલ પોર્ટલ પરથી વિનામૂલ્યે કરી શકો છો.

આ પણ વાંચો : SSC CHSL ભરતી 2022 – 4500 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો

How To PM Kisan KYC Online

ખેડૂત લાભાર્થીનું આધારકાર્ડ તેમના મોબાઈલ નંબર સાથે રજીસ્ટર થયેલ હોય તો સરળતાથી e-KYC કરી શકે છે. તમારી જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કેવી રીતે

eKYC કરી શકાય તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ ભારત સરકારના PM KISAN PORTAL પર જાઓ.
  • ત્યાર બાદ પોર્ટલ પર Home Page પર Farmer Corner પર ક્લિક કરો.
  • પછી Farmer Corner માં પ્રથમ નંબરે જ e-KYC લખેલ હીય તેના પર ક્લિક કરો.
  • જ્યારે નવું પેજ ખુલશે, તેમાં આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.
  • પોતાનો આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરો.
  • તમે નાખેલા પોતાના મોબાઈલ નંબર પર આવેલ OTP આવશે તે બોક્ષમાં એન્ટર કરવાનો રહેશે.
  • પછી  Get Aadhar નામનું એક નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે Link કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.
  • અંતે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.
સત્તાવાર વેબસાઇટઅહિયાં ક્લિક કરો
નવી નોંધણી કરવા માટે અહિયાં ક્લિક કરો
સીધું ઈ-kvcઅહિયાં ક્લિક કરો
લાભાર્થી સ્થિતિઅહિયાં ક્લિક કરો
PM કિશાન એપ ડાઉનલોડ કરોઅહિયાં ક્લિક કરો
રિજલ્ટ ગુજ હોમ પેજઅહિયાં ક્લિક કરો
Whatsaap Group માં જોડાવા અહિયાં ક્લિક કરો

FAQ’S- વારંવાર પૂછાતા પ્રશ્નો

પી એમ કિશાન સન્માન નિધિનો આ કેટલામો હપ્તો છે?

પી એમ કિશાન સન્માન નિધિનો આ 13 મો હપ્તો છે

પી એમ કિશાન સન્માન નિધિ યોજના માં કિશાનને કેટલા રૂપિયા મળે છે

પી એમ કિશાન સન્માન નિધિનો યોજનામાં ખેડૂતને 2000 રૂપિયા મળે છે.

પી એમ કિશાન સન્માન નિધિ યોજનામાં વાર્ષિક કેટલા રૂપિયા મળે છે?

પી એમ કિશાન સન્માન નિધિ યોજના માં વાર્ષિક 6000 રુઓઈયા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *