વન રક્ષક સંવર્ગ -3 823 જગ્યા પર ભરતી @Result Guj

વન રક્ષક ભરતી 2022 (Van Rashk Bharti 2022) ગુજરાત રાજ્ય માં વન વિભાગ માં કાર્યક્ષેત્રમાં જુદા જુદા જીલ્લા ઓ માં આવેલી કચેરીરીઓ માં વન રક્ષક સંવર્ગ -3 823 જગ્યા માટે સીધી થી લાયકાત ધરાવતા મૂળ ગુજરાતી ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજી મગાવવા આવી છે.

વન રક્ષક સંવર્ગ -3 823 જગ્યા પર ભરતી વિગતવાર માહિતી

સંસ્થા નું નામ ગુજરાત વન વિભાગ
પોસ્ટ નું નામ વન રક્ષક સંવર્ગ -3
કુલ ખાલી જગ્યા 823
એપ્લીકેસન નો પ્રકાર ઓનલાઈન
ભરતી જગ્યા સ્થળ ગુજરાત
અરજી શરુ કરવાની તારીખ 1લિ નવેમ્બેર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ 15 મી નવેમ્બર 2022
ઓફિસિયલ વેબ સાઈટ ojas.gujarat.gov.in

આ જગ્યાઓ ની મહત્વ ની અને અગત્ય ની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ, ઉંમર ,અનુભવ ,ઉંમરમાં છૂટછાટ વગેરેની માહિતી ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in પર મળશે.

આ પણ વાંચો :- ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022

જાહેરાતમાં બધી વિગતો જોઈને ત્યારબાદ જ ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે રસ ધરાવતા ઉમેદવારો હોય ojas.gujarat.gov.in વેબસાઈટ પરથી માહિતી ડાઉનલોડ કરી અને ફોર્મ ભરી શકાશે.

ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા નું માળખું 2023

 • વિષય:- ગુજરાતી, સામાન્ય જ્ઞાન,ગણિત,ગુજરાતી વ્યાકરણ વગેરે.
 • કુલ ગુણ 100 અને પ્રશ્નોની સંખ્યા પણ 100 રહેશે.

ગુજરાત વન રક્ષક પરીક્ષા કોલ લેટર 2023

ગુજરાત વન રક્ષક પરીક્ષાના કોલલેટર ઓફિસિયલ સાઇટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

 • સૌપ્રથમ ગુજરાત વન રક્ષક કોલલેટર 2023 સત્તાવાર વેબસાઇટ ખોલો
 • ત્યારબાદ કોલલેટર મેનુ પર ક્લિક કરો.
 • મેનુ પર ક્લિક કર્યા બાદ ગુજરાત વન રક્ષક કોલ લેટર 2023 પર ક્લિક કરો.
 • તમારો એપ્લિકેશન નંબર અથવા રજિસ્ટર કન્ફર્મેશન નંબર નાખો
 • તમારી જન્મ તારીખ અને કેપ્ચા કોડ નાખો.
 • ત્યારબાદ નીચે આપેલા ગુજરાત વન રક્ષક કોલ લેટર પર ક્લિક કરી અને તમે કોલ લેટર ડાઉનલોડ અને સેવ કરી શકો છો.

ગુજરાત વન રક્ષક કોલ લેટર માટે જરૂરી પ્રમાણપત્રો

મિત્રો તમે બધા જાણતા હશો કે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે જેમાં ખાસ કરીને બધા પ્રમાણપત્ર એક સરખા જ હોય છે વન રક્ષક કોલલેટરમાં પણ તે જ પ્રમાણે જરૂરી છે જાણી એ કયા કયા પ્રમાણપત્ર ની જરૂર પડતી હોય છે.

 • શાળા છોડિયાનું પ્રમાણપત્ર
 • ધોરણ 10 અને 12 ની માર્કશીટ
 • જાતિનો દાખલો.
 • આધારકાર્ડ
 • પાનકાર્ડ વગેરે

વન રક્ષક ભરતી 2022 કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?

 • સૌપ્રથમ વન રક્ષક ભરતી ની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો
 • તેના હોમ પેજ પર ક્લિક કરો
 • ત્યારબાદ વન રક્ષક ભરતી 2022 ની ઓફિશિયલ સૂચનાઓ વાંચો
 • ઓનલાઇન અરજી ઉપર ક્લિક કરો.
 • જરૂર આધાર પુરાવા અને પ્રમાણપત્ર માહિતી આપી અને ઓનલાઇન અરજી કરી શકો છો.

વન રક્ષક ભરતી 2022 ઊપયોગી લિંક

વન રક્ષક ભરતી જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
Result Guj Home Page અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *