ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 તારીખ : Assembly Elections Date હાલ રાજયમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલુ કરાયો છે, આજે બપોરે 12 વાગ્યે ચૂંટણીની પાંચ દ્વારા ચૂંટણીની કોન્ફરન્સ કરવામાં આવનાર છે. ચૂંટણી પાંચ દ્વારા આજે ચૂંટણીની તારીખો જાહેર થવાની છે.
આ પણ વાંચો :- હોમગાર્ડ પગાર વધારો 2022
મતદાન બે તબક્કામાં થવાની સંભાવના
આજે ચૂંટણી પાંચ દ્વારા કોન્ફરન્સ થવાની છે ત્યારે આજે તારીખો નક્કી થવાની પૂરે પૂરી સંભાવના છે. જેમાં નવેમ્બરના અંતમાં પ્રથમા તબક્કાનું મતદાન થવાની સંભાવના સેવાઇ રહી છે.
ચૂંટણી પરિણામની તારીખો :
ગુજરાતમાં લગભગ બે તબક્કામાં મતદાન થવાની સંભાવના છે. ગુજરાતની સાથે સાથે હિમાચલ પરદેશની છૂટનીની તારીખ જાહેર થયેલ છે જેમાં 12 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે પરંતુ બંને રાજયોના છૂટની ના પરિણામો એક જ તારીખે જાહેર થવાના છે જેની તારીખ છે 8 ડિસેમ્બર 2022 તો આ 12 નવેમ્બર 2022 થી 8 ડિસેમ્બર 2022 ની વચ્ચેનો જે સમયગાળો છે તે દરમ્યાન જાહેર જ ગુજરાતમાં છૂટની ની તારીખો જાહેર થશે.
આ પણ વાંચો:- ITBP ભરતી 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગત્યની લિન્ક
પત્રકાર પરિષદ આમંત્રણ લેટર | અહી ક્લિક કરો |
resultguj વેબસાઇટ | અહી ક્લિક કરો |

આ પા વાંચો:- LRD Bharti 2023
હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જાહેર
કેન્દ્રિય ચૂંટણી પાંચ દ્વારા આજે કોન્ફરન્સ યોજવામાં આવનાર છે. તે પહેલા હાલ બે રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમાં ગુજરાત વિધાન સભાની તારખો જાહેર થવાની છે અને સાથે સાથે અન્ય એટલે કે હિયાચલ પ્રદેશમા ચૂંટણી ની તારીખો જાહેર થયેલ છે. ત્યાં 12 નવેમ્બર 2022 ના રોજ એક તબક્કામાં મતદાન યોજાશે.