આજની ભારત અને બાંગ્લાદેશ ત્રીજી વનડે મેચ :- ભારત અને બાંગ્લાદેશ ( Bangladesh vs India,3rd ODI) ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમ, ચિત્તાગોંગ મેદાન માં બાંગ્લાદેશ વિ ભારત ત્રીજી વનડે રવિવાર, 10 ડિસેમ્બર સ્થાનિક સમય મુજબ બપોરે 12:00 વાગ્યે (11:30 AM IST) શરૂ થશે.બે વનડે ભારત ની હાર થઇ હતી હવે ત્રીજી મેચ જીતવી ખુબ જરુરુ છે.

આજની ભારત અને બાંગ્લાદેશ ત્રીજી વનડે મેચ
આજ રોજ તારીખ 10/12/2022 ના રોજ Bangladesh vs India, 3rd ODI ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ બીજી વનડે મેચ સવારે 12.00 કલાકે શરૂ થશે. ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમ, ચિત્તાગોંગ મેદાન સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.
મેચ નો પ્રકાર | પ્રથમ વનડે ODI મેચ 2022(Bangladesh vs India, 3rd ODI) |
તારીખ | 12 ડિસેમ્બર 2022 |
મેચ | ભારત અને બાંગ્લાદેશ ત્રીજી વનડે મેચ |
સ્ટેડિયમ/સ્થળ | ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમ, ચિત્તાગોંગ |
સમય | બપોરે 12:00 A.M (ભારતીય સમય) |
ODI કેપ્ટન | રોહિત શર્મા (ભારત) અને બાંગ્લાદેશ(લિટન દાસ) |
આજની ત્રીજી વનડે મેચ માટે મહત્વ પુર્ણ વેબસાઇટ
આજની international Match ODI મેચની એક અધિકૃત વેબસાઇટ છે જે ચાલુ ટુર્નામેન્ટ જેવી કે મેચ શેડ્યૂલ, ટીમ સ્ટેન્ડિંગ અને રેકોર્ડ્સ સંબંધિત માહિતીના બહુવિધ ભાગો દર્શાવે છે.આજની ભારત અને બાંગ્લાદેશ ત્રીજી વનડે મેચ.
આ ઉપરાંત, સાઇટ પર ICC ODI international Match 2022 ની મેચોની ટૂંકી હાઇલાઇટ્સ જોવા માટે એક સમર્પિત વિભાગ છે. વેબસાઇટ સમગ્ર ઉપકરણો પર કામ કરે છે, પછી ભલે તે સ્માર્ટફોન હોય કે કોમ્પ્યુટર.
- સ્ટાર સ્પોર્ટ્સ 1
- સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 2
- સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ
- સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ
- સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ
આજની ત્રીજી વનડે મેચ માટે ભારત ની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટ કીપેર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ.
આજની ત્રીજી વનડે મેચ માટે બાંગ્લાદેશ ની ટીમ
અનામુલ હક, લિટ્ટન દાસ (કેપ્ટન), શાકિબ અલ હસન, મુશ્ફિકુર રહીમ, અફીફ હુસૈન, મહમુદુલ્લાહ, નુરુલ હસન (વિકેટે કિપેર), મેહિદી હસન મિરાઝ, મુસ્તફિઝુર રહેમાન, હસન મહમુદ, એબાદોત હુસૈન, યાસિર અલી, નજમુલ હુસૈન શાંતો, તસ્કીન અહેમદ. નસુમ અહેમદ
બાંગ્લાદેશ vs ભારત ત્રીજી ODI
હોટ સ્ટાર | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
ભારત અને બાંગ્લાદેશ વનડે મેચ લાઇવ | અહીં ક્લિક કરો |