ગુજરાત એસટી બસ નું લાઇવ લોકેશન, જાણો સાવ સરળ રીતે

એસટી બસ નું લાઇવ લોકેશન :-GSRTC Live Real-time Bus Tracking ગુજરાત ની એકમાત્ર એવી એપ છે કે જેમાં તમે ગુજરાત ની કોઈ પણ બસ ની માહિતી જેમ કે કઈ બસ,કયા આવી,કેટલે પહોંચી, સંપુર્ણ ટાઇમ ટેબલ અને હેલ્પલાઈન નંબર.

એસટી બસ નું લાઇવ લોકેશન

આપણે જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે ઘણી વખત આપણને એવી જગ્યા યે હોઈએ જયાં આપણે કોઈ સુવિધા ના હોય ત્યારે કંઈ બસ કયારે આવશે તે જાણવું જરૂરી હોય છે તેવા સમય માં જો આ એપ્લિકેશન હોય તો એસટી બસ નું લાઇવ લોકેશન ઘેર બેઠાં પણ જાણી શકાય છે.જેમાં GSRTC Live Real-time Bus Tracking અને Rapid Go જેવી એપ્લિકેશન ઉપયોગી થાય છે.

આ પણ વાંચો :- સોના-ચાંદીનો ભાવ?

GSRTC App નથી આ બીજી App છે

 1. એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે બસ નો સમય
 2. બધી જ બસો નુ સમય પત્રક
 3. બસ લોકલ છે કે એક્સપ્રેસ
 4. તમારી બસ નુ લાઈવ લોકેશન કે જેનાથી તમે બસ ને ટ્રેક કરી શકો
 5. તમારી સૌથી નજીકનુ સ્ટેશન

આવી અનેક સુવિધા થી સજ્જ આ એપ નો ૧૦ લાખ થી પણ વધુ લોકો ઊપયોગ કરે છે. તો તમે પણ નીચે આપેલ લીંક પર થી આ એપ નો લાભ લઈ શકો છો.

આ પણ વાંચો :- T 20 વર્લ્ડ નુ નવુ ફોરમેટ ડીકલેર

GSRTC લાઇવ રીઅલ-ટાઇમ બસ ટ્રેકિંગ ઉપયોગી માહિતી

 • ગુજરાત GSRTC ટ્રેક બસ સ્થાન
 • ST બસ GSRTC બસ ટ્રેકિંગ સિસ્ટમ
 • GSRTC મારી બસને ટ્રેક કરે છે
 • GSRTC ટ્રેક બસ નંબર
 • GSRTC ટ્રેક PNR બસ
 • GSRTC બસ લાઈવ ટુ ટ્રેક
 • GSRTC મારી બસ ક્યાં છે?

રેપિડ ગો એપ્લિકેશન

ગુજરાત એસટી બસ લાઈવ લોકેશન-ટાઇમ બસ ટ્રેકિંગ એન્ડ્રોઈડ ફોન માટે રેપિડ ગો જે ખુબજ ઉપયોગી છે.જીએસઆરટીસી લાઈવ રીયલ-ટાઇમ બસ ટ્રેકિંગ ,રેપિડ ગો દ્વારા તમે બસ ટ્રક કરી શકો છો. ગુજરાત સ્ટેટ સ્ટ્રીટ ટ્રાન્સપોર્ટ પાર્ટનરશીપ (GSRTC) એ પ્રવાસી પરિવહન સંગઠન છે જે ગુજરાત અને પડોશી રાજ્યો બંનેમાં બસ વહીવટ આપે છે.

આ પણ વાંચો :- લેટેસ્ટ રિચાર્જ પ્લાન 2022
Rapid Go એપ ડાઉનલોડ કરો
રિઝલ્ટ ગુજ હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *