GVK ગુજરાત 108 માં ભરતી :- પરીક્ષા વગર સીધી નોકરી વિવિધ જિલ્લામાં (અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, ભરૂચ, ભાવનગર, રાજકોટ, પંચમહાલ તેમજ અન્ય) નોકરીનું આયોજન

GVK ગુજરાત 108 માં ભરતી
પોસ્ટ નું નામ | GVK ગુજરાત 108 |
લાયકાત અને પગાર :- | પોસ્ટ પ્રમાણે |
ઈન્ટરવ્યુંં તારીખ :- | 07/12/22 અને 09/12/2022 |
લાયકાત | BSC/GNM/ANM |
ઈન્ટરવ્યુ સ્થળ | સુરત, વડોદરા, પંચમહાલ , ભરૂચ,ભાવનગર, જુનાગઢ, જામનગર, રાજકોટ, અમદાવાદ |
આ પણ વાંચો :- ભારત અને બાંગ્લાદેશ બીજી વનડે મેચ લાઈવ
GVK ગુજરાત ભરતી 2022 કેવી રીતે અરજી કરવી
જાહેરાત માં જણાવ્યા પ્રમાણે જો લાયકાત ધરાવતા હોવ તમે જે તે જિલ્લા ની તારીખ મુજબ ઇન્ટરવ્યૂ આપી શકો છો.
ઈન્ટરવ્યું માટેનું સ્થળ :
- 7 ડિસેમ્બર 2022
- સુરત : સુરત હોસ્પિટલ માંડવી, ITI માંડવી નજીક, ટોપે નાકા, તા. માંડવી, સુરત – 395002
- વડોદરા : 108, ઇમરજન્સી સર્વિસીસ, ગ્રાઉન્ડ ફ્લોર,ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, – કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ,કોઠી બરોડા, 390001
- પંચમહાલ – 108 ઓફિસ, કલેકટર કચેરી, સેવાસદન-૧, ગોધરા પંચમહાલ- 389001
- ભરૂચ : રૂમ નં. 33, ટ્રોમા સેન્ટર, સિવિલ હોસ્પિટલ,ભરૂચ – 392001 |
- ભાવનગર – 108, એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ, ભાવનગર – 364002
- જુનાગઢ જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, – જુનાગઢ સિટી 1, ગીતા લોજ સામે, જુનાગઢ-૩૬૨૦૦૧
- જામનગર 108 એમ્બ્યુલન્સ, પંપ હાઉસ, રણજીત સાગર રોળનેર પટેલ પાર્ક, જામનગર-361001
- રાજકોટ 108 એમ્બ્યુલન્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ – 361001
- 9 ડિસેમ્બર-2022
- અમદાવાદ – ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસીસ 108, ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા- કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ
મહત્વપૂર્ણ તારીખો:-
ઈન્ટરવ્યુ તારીખ | 07/12/2022 & 09/12/2022 |
ઈન્ટરવ્યુ સમય | 10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી |
વધુ માહિતી માટે સંપર્ક કરો | 079 (22814896)9638458788 |
ઇ-મેઇલ: | parth_panchal@emri.in |