ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ODI મેચ :-India vs Sri Lanka 2ndODI ભારત અને શ્રીલંકા કોલકાતા ઇડન ગાર્ડન મેદાન માં શ્રીલંકા વિ ભારત, બીજી ODI મેચ રમશે. . આ મેચમાં રોફીટ શર્મા કેપ્ટન છે ભારતે પ્રથમ મેચ જીતી ને 1-0 થી આગળ છે ભારત પ્રથમ મેચમાં શાનદાર જીત મેળવી છે,
આ પણ વાંચો : બિન સચિવાલય ક્લાર્ક પરિણામ જાહેર, પરિણામ બાબતની વિગતો માટે અહિયાં ક્લિક કરો.
ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ODI મેચ
પ્રથમ વન ડે મેચ રમાઈ હતી જેમાં ભારતના ક્રિકેટર વિરાટ કોહલી દ્વારા શાનદાર સદી ફટકારી ને ભારતને માટે પ્રચંડ સ્કોર બનાવ્યા બાદ શ્રીલંકાને હરાવ્યુ હતું. આજે બપોરે 1:30 કલલકે બીજી વન ડે મેચ શરૂ થવા જય રહી છે ત્યારે ભારતના દિગ્ગજ કૃક્કેતરો ઘણા ફોર્મ માં છે. અહિયાં મેદાનમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનો સ્ટ્રાઇક રેટ ખૂબ જ શારો છે. બંને એ આ મેદાનપર શાનદાર રેકોર્ડ બનાવ્યા છે.

ભારતીય દિગ્ગજ ખેલાઈઓનું ફોર્મ
આ મેદાન એવુ છે કે જ્યાં પહેલા બેટિંગ કરી જે રમે છે તેમની જીતવાની સંભાવના વધારે રહે છે હવે જોવાનું એ રહે છે કે કઈ ટિમ પ્રથમ બેટિંગ કરે છે અને ખરે ખર આ વાત સાચી સાબિત થાય છે કે નહીં તે જોવાનું રહ્યું
આ પણ વાંચો : વિદ્યાસહાયક ભરતી 2023 ફાઇનલ મેરીટ યાદી જાહેર, ભારતીને લગતી તમામ માહિતી
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે કોલકત્તા ઇડન ગાર્ડના માં બીજી વન ડે મેચ રમાવા જય રહીઉ છે ત્યારે ભારતીય ટીમના ખેલાડી ઑ હાલ ખૂબ જ ફર્મ માં છે, પ્રથમ મેચ સારા એવા મરજિનથી જીતેલા હોવાથી બીજી મેચ માટે માનસિક રીતે ખૂબ જ તૈયાર છે
લાઇવ મેચ જોવા માટે
તમામ ક્રિકેટ પ્રેમીઓને જણાવી દઈ એ કી જેઓને પોતાના મોબાઇલમાં લિવ મેચ જોવી હોય તેઓ નીચેની બે લીંકો દ્વારા લિવ મેચ જોઈ શકે છે અને ક્રિકેટ જોવાની મજા માણી શકે છે.
ભારત શ્રીલંકા મેચ જોવાની પ્રથમ લિન્ક માટે | અહિયાં ક્લિક કરો |
ભારત શ્રીલંકાની મેચ જોવા બીજી લિન્ક માટે | અહિયાં ક્લિક કરો |
શ્રીલંકાનો ભારત પ્રવાસ અત્યારે ચાલે છે ત્યારે પ્રથમ વન ડે મેચ માં ભારતથી હાર પ્રાપ્ત થયા બાદ શ્રીલંકા માથે બીજી મેચ જીતવા માટેનું દબાણ વધી જાય છે ત્યારે શ્રીલંકા ના ક્રિકેટરોને દબાણ થી રમવું પડશે
આ પણ વાંચો : ત્રિપુરા સહર્ષ યોજના 2023: સામાજિક અને ભાવનાત્મક શિક્ષણને પ્રોત્સાહિત કરવા, કેવી અનોખી પહેલ?
રિજલ્ટગુજ હોમે પેજ માટે | અહિયાં ક્લિક કરો |
અમારા ગૃપ માં જોડાવા | અહિયાં ક્લિક કરો |