Indian Air Force Agniveer Bharati 2022 :- ઇન્ડિયન એર ફોર્સ (IAF) દ્વારા આગનીપથ વાયુ દ્વારા અગ્નિવીરોની ભરતી કરવા જઈ રહ્યું છે. Indian Air Force Bharati 2022 નું જાહેરનામું 29 ઓક્ટોબર 2022 ના રોજ બહાર પાડવામાં આવેલ છે. જે પણ ઉમેદવારો આ ક્ષેત્રમાં ફોર્મ ભરવા માંગે છે તેઓ આ લેખનો ધ્યાનથી અભ્યાસ કરે અને Indian Air Force Bharati 2022 માટે સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર ઓનલાઈન ફોએમ ભરી શકે છે.
Indian Air Force Agniveer Bharati 2022
Indian Air Force Agniveer Bharati 2022 (AIF) અગ્નિવીર માટે ઓનલાઈન ફોર્મ ભારાવવાના શરૂ થવાના છે. ત્યારબાદ ઉમેદવારો પરીક્ષામાં હાજરી આપી શકશે. જે પરીક્ષા જાન્યુઆરી 2023 માં આયોજિત થવાની છે. તો મિત્રો આ ભારતીને લગતી તમામ માહિતી માટે આ લેખ નો પૂર્ણ થયા અભ્યાસ કરો. આ યોજના હેઠળ શેનામાં ભરતી મેળવતા ઉમેદવારોને અગ્નિવીર કહેવામા આવે છે.

સંસ્થાનું નામ | Indian Air Force |
જગ્યા નું નામ | એર ફોર્સ અગ્નિવીર (Indian Air Force Agniveer Bharati 2022) |
જગ્યાઓ | એર ફોર્સ અગ્નિવીર હેઠળ વિવ્ધ ભરતી |
અરજી પ્રકાર | Online |
જોબ લોકેશન | ભારત |
ઓનલાઈન અરજીની શરૂઆત | 7 મી નવેમ્બર 2022 થી |
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ | 23 નવેમ્બર 2022 સુધી |
સતાવાર website | agnipathvayu.cdac.in |
આ પણ વાંચો :- મુદ્રા લોન ફોર્મ 2022
AIF અગ્નિવીર યોગ્યતા માપદંડો :
વિજ્ઞાન પ્રવાહ માટે :
- ઉમેદવાર COBSE યાદી મુજબ ના બોર્ડમાથી ગણિત, ભૌતિકવિજ્ઞાન, અને અંગ્રેજી સાથે Intermediate અથવા 10 + 2 અથવા તેને સમકક્ષ પરીક્ષા ઓછામાં ઓછા 50% સાથે અંગ્રેજીમાં 50% ગુણ સાથે પાસ કરેલ હોવી જોઈએ.
- સરકાર માન્ય પોલિટેકનિક સંસ્થામાથી એંજિનિયરિંગમા ત્રણ વર્ષનો અભ્યાસ કરેલ હોવો જોઈએ. (મિકેનિકલ/ઇલેક્ટ્રોનિક્સ/ઓટોમોબાઇલ્સ/કમ્પ્યુટર સાયન્સ/ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી / ડિપ્લોમા કોર્સ માં કુલ 50% અને અંગ્રેજી વિષયમાં 50% ગુણ સાથે પાસ કરેલ હોવા જોઈએ) અથવા (ઈંટરમીડિયેતમા મેટ્રિક જો આંગર્જી વિષય ન હોય તો.)
- માન્ય શિક્ષણ બોર્ડમાથી કે COBSE યાદી મુજબ Council માથી બે વર્ષનો વ્યાવસાયિક કોર્સ, બિન વ્યાવસાયિક કોર્સ 50% સાથે અંગ્રેજીમાં 50% ગુણ સાથે પાસ કરેલ હોવું જોઈએ. / જો વ્યાવસાયિક અભ્યાસક્રમમાં અંગ્રેજી વિષય ના હોય તો Intermediate / Matriculation:
આ પણ વાંચો : IBPS SO ભરતી
વિજ્ઞાન પ્રવાહ સિવાય અન્ય :
- ઉમેદવાર, COBSE યાદી મુજબ ના બોર્ડમાથી ગણિત, ભૌતિકવિજ્ઞાન, અને અંગ્રેજી સાથે Intermediate અથવા 10 + 2 અથવા તેને સમકક્ષ પરીક્ષા ઓછામાં ઓછા 50% સાથે અંગ્રેજીમાં 50% ગુણ સાથે પાસ કરેલ હોવી જોઈએ.
- ઉમેદવાર COBSE યાદી મુજબના શિક્ષણ બોર્ડમાથી વ્યાવસાયિક અભ્યાસ્ક્રામમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલ હોવો જોઈએ. જો વ્યાવસાયિક અભ્યાસ્ક્રામમાં અંગ્રેજી વિષય ન હોય તો વ્યાવસાયિક અભ્યાસ્ક્રામમાં intermidiate કે Metriculation.
અગ્નિવીર ભરતી 2022 – વય મર્યાદા :
આ ભરતીમાં ઉમેદવારી નોધાવનાર વ્યક્તિનો જન્મ તા 27 જૂન 2002 અને 27 ડિસેમ્બર 2005 (બંને તારીખોને ગણતરીમાં લેતા )ની વચ્ચે હોય તે ઉમેદવારી નોંધાવી શકે છે.
આ પણ વાંચો :- IBPS SO Bharati 2022
AIF અગ્નિવીર ઓનલાઈન અરજી :
- ઉમેદવાર દ્વારા અરજી માત્ર ઓનલાઈન જ કરાઈ શકશે.
- Online Application ને લગતી તમામ સૂચનાઓ વિગતે http://agnipathvayu.cdac.in પર વાંચી શકાશે.
- આ પરીક્ષા માત્ર અગ્નિવાયું માટે જાન્યુઆરી 2023 માટે જ માન્ય ગણાશે.
- Online Registration 07 નવેમ્બર 2022 સાંજે 05:00 વાગ્યા થી 23 નવેમ્બર 2022 સાંજે 05:વાગ્યા સુધી ચાલુ રખાશે.
- માત્ર ઓનલાઈન કરેલી અરજીઓ જ માન્ય ગણાશે.
- Online Registration માટે http://agnipathvayu.cdac.in પર લૉગ થવાનું રહેશે.
AIF અગ્નિવીર : અરજી ફી
ઓનલાઈન કરાયેલ અરજી ફોર્મ માટે ઉમેદવાર દ્વારા પરીક્ષા ફી તરીકે 250 રૂપિયા ભરવાના રહેશે. ડેબિટકાર્ડ, ક્રેડિટકાર્ડ કે ઇન્ટરનેટ બંકિંગ દ્વારા પરીક્ષા ફી ચૂકવી શકાશે.
આ પણ વાંચો : GPSSB Call Letter talati
AIR અગ્નિવીર જગ્યાઓની પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા (Written Examination)
- CASB (Central Airmen Selectiom Board) પરીક્ષા
- શારીરિક કૌશલ્ય પરીક્ષા (PET) અને Physical Measurement Test (PMT)
- અડપ્ટિબિલિટી ટેસ્ટ-1 અને ટેસ્ટ-2
- ડૉક્યુમેન્ટ વેરિફિકેશન (Document verification)
- મેડિકલ ટેસ્ટ (Medical Examination)
AIF અગ્નિવીર પગાર ધોરણ :
વર્ષ | માસિક પગાર | ઉમેદવારના હસ્તક મળતો પગાર (70 %) | અગ્નિવીર Copus Fund (30 %) |
પ્રથમ વર્ષ | રૂ. 30,000/- | રૂ. 21,000/- | રૂ. 9,000/- |
દ્વિતીય વર્ષ | રૂ. 33,000/- | રૂ. 23,100/- | રૂ. 9,900/- |
તૃતીય વર્ષ | રૂ. 36,500/- | રૂ. 25,550/- | રૂ. 10,950/- |
ચોથું વર્ષ | રૂ. 40,000/- | રૂ. 28,000/- | રૂ. 12,000/- |
આ પણ વાંચો :- પશુ ખાણદાણ સહાય યોજના 2022
AIF અગ્નિવીર ભરતી 2022 – મહત્વની લિંક
જાહેરાત વિગતે વાંચવા | અહિયાં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહિયાં ક્લિક કરો |
Homepage ની મુલાકાત લેવા | અહિયાં ક્લિક કરો |
FAQ” માં પૂછતાં વારંવાર પ્રશ્નો
અગ્નિપથ ભારતીય વાયુસેના અગ્નવીર ભરતી 2022 ફોર્મ ક્યારે શરૂ થશે?
IAF અગ્નિપથ વાયુ સેના ભરતી 2022 એપ્લિકેશન ફોર્મ માટે કેવી રીતે અરજી કરવી?
Gam bed taluko jamangar jilo jamangar minpirni dargah pase rasulnagar rod
Gam bed taluko jamangar jilo jamangar minpirni dargah pase