GPSSB Call Letter talati :- તલાટી કોલ લેટર ડાઉનલોડ 2022,How to download Talati Call letter 2022, ગુજરાત તલાટી કોલ લેટર પરીક્ષાઓ ની તારીખ જાહેર કરવામાં આવી છે.હવે જયારે તલાટી ની પરીક્ષા માટે તલાટી કોલ લેટર ડાઉનલોડ કરવાના હોય તે પરીક્ષા ના 10 દિવસ પહેલા સતાવાર વેબસાઈટ gpssb.gujarat.gov.in ડાઉનલોડ કરી શકાય છે.

GPSSB Call Letter talati 2022
ગુજરાત GPSSB તલાટી કોલ લેટર 2022, GPSSB ગ્રામ પંચાયત તલાટી, GPSSB ગુજરાત તલાટી પરીક્ષા તારીખ, ગુજરાત તલાટી હોલ ટિકિટ, ojas.gujarat.gov.in GPSSB તલાટી કમ મંત્રી કોલ લેટર ડાઉનલોડ
બોર્ડનું નામ: | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
જાહેરાત ક્રમાંક | GPSSB/202122/10 |
પરીક્ષાનું નામ: | ગુજરાત તલાટી કમ મંત્રી |
પોસ્ટનું નામ: | ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી (GPSSB Talati cum Mantri) |
કુલ ખાલી જગ્યાઓ: | 3437 જગ્યાઓ |
લેખિત પરીક્ષા તારીખ: | 29મી જાન્યુઆરી 2023 (રવિવાર) |
સત્તાવાર વેબ સાઈટ: | ojas.gujarat.gov.in gpssb.gujarat.gov.in |
આ પણ વાંચો :- મુદ્રા લોન ફોર્મ 2022
GPSSB તલાટી પરીક્ષા કેન્દ્ર પર ઊપયોગી દસ્તાવેજો
જે ઉમેદવારો GPSSB ગુજરાત ગ્રામ પંચાયત તલાટી પરીક્ષા આપવાની હોય તેમના માટે તલાટી પરીક્ષા આપવા માટે નીચે મુજબ ના જરૂરી દસ્તાવેજો સાથે રાખવાના થશે.
- મિત્રો તમે OJAS સાઇટ પરથી ડાઉનલોડ કરેલ GPSSB તલાટી મંત્રી કોલ લેટરની પ્રિન્ટઆઉટ કોપી.
- નીચેનામાંથી કોઈપણ એક માન્ય ફોટો ઓળખના પુરાવા ની જરૂરિયાત રહેશે.
- આધાર કાર્ડ
- ઈ-આધાર કાર્ડ પ્રિન્ટઆઉટ
- પાન કાર્ડ
- ચૂંટણી કાર્ડ
- પાસપોર્ટ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
ખાસ કરીને દરેક અરજદારે નોંધ લેવી જોઈએ કે OJAS GPSSB તલાટી હોલ ટિકિટ (એડમિટ કાર્ડ) વિના, તેમને કોઈપણ સંજોગોમાં પરીક્ષા સ્થળે પ્રવેશવાની પરવાનગી મળશે નહીં . આમ, પરીક્ષાના દિવસે ઓનલાઈન ડાઉનલોડ કરેલ કોલ લેટર ની પ્રિન્ટ કરેલ કોપી સાથે લઈ જવાનું ભૂલશો નહીં.
આ પણ વાંચો :- IBPS SO Bharati 2022
GPSSB તલાટી પરીક્ષા ની પેપર સ્ટાઇલ
GPSSB પરીક્ષા માટે પરીક્ષા નું માળખું જાણવું જરૂરી છે. (તલાટી કમ મંત્રી)ની જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજશે. આ પરીક્ષા ઓફ્લાઈન લેવામાં આવશે જેમાં ટોટલ 100 પ્રશ્નો હશે અને કુલ ગુણ 100 હશે અલગ વિવિધ વિષયો પર આધારિત 100 બહુવિધ પસંદગીના પ્રશ્નો હશે. પરીક્ષાની નું માળખું નીચે મુજબ હશે.
વિષયનું નામ | ગુણ |
---|---|
સામાન્ય જ્ઞાન અને સામાન્ય જાગૃતિ | 50 ગુણ |
ગુજરાતી ભાષા અને વ્યાકરણની કસોટી | 20 ગુણ |
અંગ્રેજી ભાષા અને વ્યાકરણની કસોટી | 20 ગુણ |
ગણિત અને તર્ક | 10 ગુણ |
કુલ | 100 |
આ પણ વાંચો :- Ikhedut Pashu khandan Sahay Yojana 2022
GPSSB Call Letter talati 2022 ડાઉનલોડ કેવી રીતે કરવા?
- સૌપ્રથમ GPSSB ની સતાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in પર જાઓ
- ત્યાર બાદ તલાટી કોલ લેટર 2022 નામની લિંક પર ક્લિક કરો.
- નોંધણી નંબર અને જન્મ તારીખ અને વિગતો ભરો.
- દાખલ કરેલી વિગતો તપાસો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- છેલ્લે, ભવિષ્ય માં ઉપયોગ માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.
આ પણ વાંચો :- તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ
તલાટી પરીક્ષા તારીખ અને સૂચના: | અહીં ક્લિક કરો |
GPSSB તલાટી કોલ લેટર ડાઉનલોડ કરો: | અહીં ક્લિક કરો (જાહેર થયેલ નથી) |
સત્તાવાર વેબસાઇટ: | અહીં ક્લિક કરો |
Talati Call Letter 2022 FAQs
GPSSB ગુજરાત તલાટી કમ મંત્રી પરીક્ષા 2022 ની તારીખ કંઈ છે?
OJAS GPSSB ગુજરાત તલાટી કોલ લેટર 2022 ડાઉનલોડ કરવા માટે ની લિંક ક્યાંથી થશે?