ભારત મહિલા અને ઓસ્ટ્રેલિયા મહિલા T20 લાઇવ મેચ :-બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ સ્ટેડિયમ ભારત મહિલા અને ઓસ્ટ્રેલિયા મહિલા મેચ રમશે.ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં આઠ વિકેટે 172 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 173 રન બનાવવાના છે.

ભારત મહિલા અને ઓસ્ટ્રેલિયા મહિલા T20 લાઇવ મેચ
ભારતીય ઓપનર શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તે 41 બોલમાં 52 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. શેફાલીએ પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તે નિકોલ કેરીએ ગાર્ડનરના હાથે કેચ આઉટ થયો હતો.
આ પણ વાંચો:- કુંવરબાઈનું મામેરું યોજના 2022
INDW vs AUSW, ત્રીજી T20I આજ રોજ તારીખ 14/12/2022 ના રોજ ભારત મહિલા અને ઓસ્ટ્રેલિયા મહિલા T20 INDW vs AUSW, ત્રીજી T20I વચ્ચેની આ ત્રીજી મેચ સાંજે 06.00 કલાકે શરૂ થશે. બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ સ્ટેડિયમ ભારતસ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.
મેચ નો પ્રકાર | INDW vs AUSW, ત્રીજી T20I, ઓસ્ટ્રેલિયા મહિલા ભારતનો પ્રવાસ, 2022 |
તારીખ | 14 ડિસેમ્બર 2022 |
મેચ | INDW vs AUSW, ત્રીજી T20I |
સ્ટેડિયમ/સ્થળ | બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ સ્ટેડિયમ ભારત |
સમય | સાંજે 06:00 A.M (ભારતીય સમય) |
ટેસ્ટ કેપ્ટન | હરમનપ્રીત કૌર (ભારત) અને ઓસ્ટ્રેલિયા(એલિસા હીલી) |
આ પણ વાંચો :- PM કિશાન મોબાઈલ એપ્લીકેશન
ભારતીય મહિલા ટીમ
સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન ), રિચા ઘોષ (વિકેટ કીપર), દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, અંજલિ સરવાણી, રેણુકા ઠાકુર સિંહ, રાજેશ્વરી ગાયકવાડ
આ પણ વાંચો :- નવા નકશા અપડેટ્સ થઈ ગયા છે 2022,જાણો સંપૂર્ણ માહિતી
ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ
એલિસા હીલી (કેપ્ટન અને વિકેટ કીપર ), બેથ મૂની, તાહલિયા મેકગ્રા, એશલે ગાર્ડનર, એલિસ પેરી, ગ્રેસ હેરિસ, એનાબેલ સધરલેન્ડ, નિકોલા કેરી, અલાના કિંગ, મેગન શુટ, ડાર્સી બ્રાઉન
હોટ સ્ટાર | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
INDW vs AUSW મેચ લાઇવ | અહીં ક્લિક કરો |