PM કિશાન મોબાઈલ એપ્લીકેશન, ખેડૂતો ઘરે બેઠા જાતે કરી શકશે આ કામ, જાણો વધુ માહિતી 2022.

PM કિશાન મોબાઈલ એપ્લીકેશન : હાલ ભારત સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતો માટે ભારત સરકાર દ્વારા એક નવી કેદ્રિય ક્ષેત્રની યોજના શરૂ કરવામાં આવેલ છે, જેના દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે. જે યોજનાનુ નામ છે “પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ (PM-KISHAN).” આપણને પ્રશ્ન થાય કે આ યોજના ક્યારથી શરૂ કરવામાં આવેલ છે? તો આ યોજનાની શરૂઆત 2022 ના ફેબ્રુઆરીએ મહિનામાં આ યોજનાની શરૂઆત કરવા,આ આવેલ છે.

કેટલી સહાય મળી શકે?

ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના વિભાગ દ્વારા કૃષિ અને ખેડૂતોના કલ્યાણ મંત્રાલય હેઠળ, કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ (DAC&FW) દ્વારા લાગું કરવામાં આવી રહી છે. પીએમ કિશાન મોબાઈલ એપ્લીકેશન આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની સીધી ચૂકવમી કરવામાં આવે છે. જેમાં ખેડૂતોના ખાતાં પ્રતિ વર્ષ 6000 રૂપિયા 2000 ના ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવશે. 2000 ના દર ચાર મહિને પાત્ર જમીન ધારક પરિવારોના બઁક ખાતામાં ચૂકવવામા આવશે. જે આ એપ્લીકેશન ની મદદ થી માહિતી મેળવી શકશે.

PM કિશાન મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરી કઈ રીતે સ્ટેટસ ચેક કરી શકશો?

  • PM KISHAN એપ્લીકેશન ડાઉનલોડ કરવા તમારા સ્માર્ટ ફોનમાં Google Play Store પર જઈ PM KISHAN Mobile Application શબ્દો સર્ચ કરી ડાઉનલોડ કરી શકો છો.
  • Google Play Store પર આ અપ્લિકેશન PMKISHAN Gol નામથી જોબા મળશે.આ અપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમાં તમને ઘણા બધા વિકલ્પો જોવા મળશે. જેમાં તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી રજીસ્ટ્રેયાહ નકારવું પડશે.
  • રાજીશ્ત્રેશન થઈ ગયા બાદ તમને હોમ પેગ પર આધાર કાર્ડ એડિટ કરવાથી લઈ ને Installment કરવા સુધીના ટમાં વિકલ્પો મોબાઈલ સ્ક્રીન પર જોવા મળશે.
આ પણ વાંચો : SSC GD કોન્સટેબલની 24369 જગ્યાની ભરતી 2022 
  • જો તમે ઇંટોલ્મેંટ લાગતું સ્ટેટસ ચેક કરવા માંગો છો તો તમારે ઈન્સ્ટોલ્મેન્ટ ચેક ના વિકલ્પ પર જય ત્યાં ક્લિક કરવું પડશે.
  • ઈન્સ્ટોલમેંટ ચેક પર ક્લિક કર્યા બાદ એક પેગ ખુલશે જ્યાં બેનફીટ સ્ટેટસમાં તમારે તમારો આધારકાર્ડ નંબર, મોબાઈલ નંબર અથવા તોતમારો બઁક ખાતાની નંબર એન્ટર કરવો પડશે.
  • ઉપરોક્ત ત્રણે માઠી એકાદ નબર એન્ટર કર્યા બાદ SUBMIT ના ઓપ્સન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઈન્સ્ટોલ્મેંટ નું સ્ટેટસ તમે તપાસી શકશો. એટ્લે કે કેટલા હપ્તા તમારા ખાતામાં જમા થયા તે તે જાણી શકશો.
આ પણ વાંચો : MYSY યોજના-મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022
PM-KISHAN યોજનાની ઓફિશિયલ મોબાઈલ એપ્લીકેશન અહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *