ભારત અને સાઉથ આફ્રિકા મેચ T20 આજ T20 વર્લ્ડ કપ ની મેચ T20 વર્લ્ડ કપ 2022 ની આજની મેચ ખુબજ મહત્વ ની રહેશે કારણકે તેમાં વરસાદ વિધન રૂપ બની શકે છે T20 વર્લ્ડ કપ 2022 માં ખાસ કરીને વરસાદ ની બહુ સમસ્યા રહી છે જેના કારણે મેચ યોજાઈ શકી નહોતી ભારત અને સાઉથ આફ્રિકા T20 મેચ લાઇવ હવે ઘેર બેઠા પણ નિહાળી શક્શો.

આ પણ વાંચો :- ભારત અને બાંગ્લાદેશ મેચ
ભારત અને સાઉથ આફ્રિકા મેચ લાઇવ
આજ રોજ તારીખ 30/10/2022 ના ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ સાંજે 4.30 કલાકે શરૂ થશે. આ મેચ પર્થ સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.
આ પણ વાંચો:- GD કોન્સટેબલ ભરતી 2022
T20 વર્લ્ડ કપ 2022 માં ભારત નું પ્રદર્શન
T20 વર્લ્ડ કપ 2022 માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીની પોતાની બંને મેચો જીતીને ગ્રુપ Bમાં ટોચ પર કબજો જમાવ્યો છે. તે જ સમયે, આ બે મેચો પછી, ભારતીય ટીમ રવિવારે દક્ષિણ આફ્રિકા સામે આગામી મેચ રમશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ પર્થમાં રમાશે.
આ પણ વાંચો :- પાક નુકશાન સહાય
મેચ નો પ્રકાર | T20 વર્લ્ડ કપ મેચ 2022 |
તારીખ | 30 ઓક્ટોબર ૨૦૨૨ |
મેચ | ભારત વિ સાઉથ આફ્રિકા T20 વર્લ્ડ કપ 2022 |
સ્ટેડિયમ/સ્થળ | પર્થ સ્ટેડિયમ |
સમય | બપોરે 4:30 P.M (ભારતીય સમય) |
T20 કેપ્ટન | રોહિત શર્મા (ભારત) – ટેમ્બા બાઉમાં (સાઉથ આફ્રિકા) |
આ પણ વાંચો :- PM કિશાન મોબાઈલ એપ્લીકેશન
T20 વર્લ્ડ કપ વેબસાઇટ
T20 વર્લ્ડ કપની એક અધિકૃત વેબસાઇટ છે જે ચાલુ ટુર્નામેન્ટ જેવી કે મેચ શેડ્યૂલ, ટીમ સ્ટેન્ડિંગ અને રેકોર્ડ્સ સંબંધિત માહિતીના બહુવિધ ભાગો દર્શાવે છે. આ ઉપરાંત, સાઇટ પર ICC T20 વર્લ્ડ કપ 2022 ની મેચોની ટૂંકી હાઇલાઇટ્સ જોવા માટે એક સમર્પિત વિભાગ છે. વેબસાઇટ સમગ્ર ઉપકરણો પર કામ કરે છે, પછી ભલે તે સ્માર્ટફોન હોય કે PC.
આ પણ વાંચો :- મફત સિલાઈ મશીન યોજના 2022
- સ્ટાર સ્પોર્ટ્સ 1
- સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 2
- સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ
- સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ
- સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ
આ પણ વાંચો :- લોક રક્ષક ભરતી
એશિયા કપ 2022 મફત માં જોવો હિન્દી અને અંગ્રેજી ટેબલ જોવો
- નીચે આપીલ ટેબલ માં તમારે જે પ્રકારનું લાઈવ જોવું હોય તે લિંક પર ક્લિક કરો
- ત્યાર બાદ ત્યાં 30 સેકન્ડ નું ટાઇમર આવશે
- 30 સેકન્ડ ટાઇમર પછી તમને લાઈવ મેચ જોવાની લિંક મળી જશે
- પછી તમારે લાઈવ ચાલુ થયી જશે તમારે જેવું ગમે તે કોલીટી માં જોઈ શકો છો
- અને તમારું લાઈવ ઇન્જોય કરો
આ પણ વાંચો :-મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો
HOTSTAR | અહીં ક્લિક કરો |
AISA CUP LIVE FREE TV APK | અહીં ક્લિક કરો |
નોંધ :- આ મેચ માં સાઉથ આફ્રિકા નો વિજય થયો હતો અને ભારત ને હાર નો સામનો કરવો પડ્યો હતો.