મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના 2022 : ભારત સરકાર દ્વારા તેના નાગરિકો માટે સમયે સમયે વિવિધ નૈ નવી યોજનાઓ ની જાહેરાત કવામાં આવે છે. હાલ ભારત સરકાર દ્વારા મહિલાઓને સ્વતંત્ર બનાવવા માટે અને પગભાર બનાવવા માટે મફત સાઈલાઈ મશીન યોજના આપવામાં આવી છે. મહિલાઓ પોતે પગભર બની શકે તેમાં જ પોતાના પરિવારને મદદ રૂપ બાનુ શકે એટલા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ભારતના વડાપ્રધાન ની યોજનાના ભાગ રૂપે મહિલાઓને મફત સિલાઈ મશીન પ્રાપ્ત થશે.

મફત સિલાઈ મશીન યોજના 2022 નો હેતુ :
મહિલાઓને સ્વ-રોજગાર યુક્ત બનાવવા માટે પ્રેરિત કરવા માટે આ યોજનાનો આરંભ કરવવામાં આવી છે. મહિલાઓ આત્મ નિર્ભર બનાવવાની જ આ યોજનાઓ ઉદ્દેશ્ય છે. આ યોજનાનનો તમામ મહિલાઓને લાભ થશે. આ યોજના થકી પોતાના પરિવારને મહિલાઓનો આધાર મળી રહેશે આને રાઠીક રીતે મહિલાઓ પાગભર બની શકે તે જ આ યોજનાનો હેતુ રહેશે.
આ પણ વાંચો:- પાક નુકશાન સહાય
મફત સિલાઈ મશીન યોજના 2022 નો લાભ
જે કુટુંબો શ્રમ વર્ગમાં આવે છે અને દેશના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં આર્થિક રીતે વંચિત જૂથનો ભાગ છે. દેશભરની 50000 થી પણ વધારે મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી આ યોજના હેઠળ મફત મશીનનનો લાભ મળી શકશે.
આ પણ વાંચો:- કુંવરબાઈનું મામેરું યોજના 2022
મફત શિલાઈ મશીન યોજના – ઓનલાઈન અરજી કરો:
આ યોજનાનો હેતુ મહિલાઓને પોતાના માટે કામ કરવા પ્રોત્સાહિત કરવાનો છે અને સશક્ત કરવાનો છે. અરજદારોએ સતાવાર વેબસાઇટ ની મુલાકાત લઈ ને રસ ધરાવતા ઉમેદવારો આ તક નો લાભ લઈ શકે છે. અને આ મફત સિલાઈ મશીન યોજના માટે અરજી સબમિટ કરી શકે છે. તેમજ નીચે જણાવેલ ટેબલમાં અરજી કરવા માટે વિગતવાર પગલાઓ આપેલ છે તેનો અભ્યાસ કરીને અરજદાર અરજી કરીશકે છે.
આ પણ વાંચો :- મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો
યોજનાનુ નામ | મફત સિલાઈ માશીન યોજના |
કોના દ્વારા જાહેરાત | ભારતના વડા પ્રધાન |
લાભાર્થી | દેશની મજૂર અને ગરીબ મહિલાઓ |
કયો લાભ | દેશની મહિલાઓને મફત સિલાઈ મશીન |
ઉદ્દેશ્ય | આર્થિક કમાણી કરી આત્મ નિર્ભર બનાવવા માટે પ્રેરણા |
અરજી પ્રકાર | ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે |
સતાવાર વેબસાઈટ | www.india.gov.in |
આ પણ વાંચો :- ભારત અને સાઉથ આફ્રિકા મેચ
મફત સિલાઈ મશીન : લાભાર્થીનો યોગ્યતા માપદંડ
- આ યોજના માટે અરજી કરતી મહિલાઓની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- મફત સિલાઈ મશીન યોજનાની લાભાર્થી મહિલાના પતિની વાર્ષિક આવક 12000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
- માત્ર આર્થિક રીતે જ નબળા વર્ગની મહિલાઓ મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લઈ શકશે.
- દેશની વિધવા અને આર્થિક રીતે નબળી મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.
મફત સિલાઈ મશીન યોજના : લાભો
- આ યોજના હેઠળ ડીશની ગરીબ વરણી મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે
- દેશની 50,000 જેટલી મહિલાઓને આ યોજનાથી મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે.
મફત સિલાઈ મશીન યોજના 2022 માટે જરૂરી ડોક્યુેન્ટ્સ
- અરજદારનું આધારકાર્ડ.
- જન્મ પ્રમાણપત્ર.
- રાશનકાર્ડ.
- રહેઠાણનો પુરાવો (વિજળી બિલ, ચૂંટણીકાર્ડ, લાઇસન્સ, પ્રોપર્ટી કાર્ડ આમાંથી કોઈ પણ )
- મોબાઈલ નંબર
આ પણ વાંચો :- PM કિશાન મોબાઈલ એપ્લીકેશન
મફ્ત સિલાઈ મશીન સ્કીમ માટે કેવી રીતે અરજી કરવી?
- સૌપ્રથમ યોજનાની અધિકૃત વેબસાઇટ પર જાઓ
- ત્યારબાદ ફ્રી સિલાઈ મશીન સ્કીમ પર ક્લિક કરો.
- અરજી ફોર્મ ડાઉનલોડ કરો
- નામ, સરનામું, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને અન્ય જેવી વિગતો ઉમેરો.
- બધી માહિતી ભર્યા પછી, તમારે તમારા અરજી ફોર્મ સાથે ફોટોકોપી જોડીને તમારા સંબંધિત ઓફિસમાં તમારા બધા દસ્તાવેજો જોડવાના રહેશે.
- કચેરીના અધિકારી દ્વારા અરજી ફોર્મની તપાસ કરવામાં આવશે. અંતે, તમને મફત સિલાઈ મશીન આપવામાં આવશે..
Silai machine yojana
Afsana imranpathan
Rasul nagar rod min pirnni dargah pase