ગુજરાત સરકાર દ્વારા ચૂંટણી પહેલા સરકારે મફત પ્લોટ યોજનાનું નવું ફોર્મ અને પ્રોસેસ જાહેર કરી.Mafat Plot Yojana Gujarat 2022,ગ્રામ્ય વિસ્તારોમાં પ્લોટ અથવા ઘરવિહોણા મકાન બાંધકામ માટે રહેણાંકના 100 ચો.વારના મફત પ્લોટ યોજના અંતર્ગત આપવામાં આવશે.100 વારના મફત પ્લોટ યોજનામાં સુધારો કરી નવી નીતિ અમલમાં મુકવામાં આવી.

મફત પ્લોટ યોજનાનું નવું ફોર્મ
યોજના નું નામ | મફત પ્લોટ યોજનાનું નવું ફોર્મ (Mafat Plot Yojana Gujarat 2022) |
વિભાગ | પંચાયત વિભાગ ગુજરાત |
લાભ કોને મળશે? | ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને |
રાજ્ય | ગુજરાત |
પરિપત્ર પ્રકાશિત તારીખ | 30/07/2022 |
સત્તાવાર વેબ સાઈટ | panchayat.gujarat.gov.in |
અરજી પ્રકાર | ઓફલાઈન |
આ પણ વાંચો :-લેટેસ્ટ રિચાર્જ પ્લાન
મફત પ્લોટ યોજના માટે જરુરી ડોક્યુમેન્ટ યાદી
Mafat Plot Yojana Gujarat 2022 નો લાભ લેવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ અને આધાર પુરાવા જરૂરી છે.
- અરજી ફોર્મ
- રેશનકાર્ડની નકલ
- ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ
- SECCના નામની વિગત
- ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત)
- પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો
આ પણ વાંચો :-સાયકલ સહાય યોજના 2022
મફત પ્લોટ યોજના ગુજરાત 2022
આ યોજના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા BPL યાદીમાં નોંધાયેલ ખેત મજૂરો તેમજ કારીગરો ને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે મફત પ્લોટ યોજના વર્ષોથી અમલમાં છે.અત્યારસુધી આ યોજના અંતર્ગત 16 લાખથી વધુ લાભાર્થીઓને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવેલ છે.રાજ્ય સરકારે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળે એ માટે તા.01/05/2017 ના રોજ નવો ઠરાવ કરીને આ યોજનામાં કેટલાક નવા સુધાર્યા કર્યા છે.
લેખન સંપાદન : રિઝલ્ટ ગુજ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Resultguj.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
મફ્ત પ્લોટ યોજના ન્યુ ફોર્મ | અહીં ક્લિક કરો |
રિઝલ્ટ ગુજ હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQ”Mafat Plot Yojna
મફત પ્લોટ યોજના હેઠળ કોને લાભ મળવા પાત્ર થશે?
મફત પ્લોટ ગુજરાત યોજના અરજી કેવી રીતે કરવાની રહેશે?