કોઈ પણ વાહનના માલિક નું નામ જોવો 5 મિનિટમાં, @mparivahan અપ્લિકેશન દ્વારા

કોઈ પણ વાહનના માલિક નું નામ જોવો 5 મિનિટમાં : ખાસ કરીને હિટ-એન્ડ-રન દરમીયાન વાહનની ઓળખ છે અને પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ આવશ્યકતાઓ રહેલી છે. આવા કિસ્સામાં જો તમે વાહનની નંબર પ્લેટની વિગતો પ્રાપ્ત કરવામાં મેનેજ કરી હોય, તો પણ તમે માલિકની વિગતો જાણી શકતા નથી.

કોઈ પણ વાહનના માલિક નું નામ જોવો 5 મિનિટમાં

જો તમે વપરાયેલી કાર અથવા બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમે તમારા વાહનની વિગતો જાણવા માંગતા હોવ. નોંધણી નંબર દ્વારા વાહનના માલિકની વિગતો તમે કેવી રીતે જાણી શકો છો જે એક ઓફિશિયલ એપ મા તો આ લેખ જરૂર વાંચો.

આ પણ વાંચો : IOCL 1760 એપ્રેન્ટિસ ભરતી 2023, જાણો તમામ વિગતો

કઈ રીતે જોવું વાહનના માલીકનું નામ

ગમે તે વાહન ના નંબર પરથી માલિક નું નામ અને વાહન નોંધણી વિગતો શોધવા માટેની પ્રોસેસ સરળ બનાવી દીધી છે. ભારત સરકારે રજિસ્ટ્રેશન નંબર દ્વારા નાગરિકો માટે બાઇક અથવા કાર માલિકની વિગતો શોધી સકવું શક્ય બનાવ્યું છે. કેન્દ્ર, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા, વાહન તરીકે ઓળખાતી રાષ્ટ્રીય રજિસ્ટ્રી શરૂ કરી હતી. તે તમામ નિર્ણાયક વિગતોનો કેન્દ્રિય ડેટાબેસ છે કોઈપણ વાહન ના નંબર પરથી માલિક નું નામ કેવી રીતે જાણવું એ નીચે તમને ફોટા ની મદદ થી જાણવા મળશે તો ચાલો જોઇએ.

આ પણ વાંચો : રોજગાર ભરતી મેળો પાલનપુર 250+ જગ્યા

  • સૌથી પહેલા તમારે ગૂગલ માં જઈ ને parivahan નામ સર્ચ કરવાનું રહેશે.
  • ત્યારબાદ તે નામ સર્ચ કરો ત્યારે જ પેલી લિંક પર ક્લિક કરવું parivahan.gov.in ઓપન કરવું.
  • ત્યારબાદ તમને પેજ જોવા મળશે જેેમાં તમારે RC Status બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારપછી તમાારે જે વાહન ની માહિતી જોઈતી હોય તેના નંબર ત્યાં લખવાના રહેશે અને પછી Vahan Search પર ક્લિક કરી તે સર્ચ કરવાનું રહેશે પછી તમને વાહન ની તમામ માહિતી ત્યાં જોવા મળશે.

વાહન ના નંબર નાખ્યા ની સાથે જ અહીંયા બધી વિગત ખુલી ગઈ છે.

  • જેમાં વાહન ના મલિક નું પુરુ નામ
  • વાહન કઈ કંપની નું છે ?
  • વાહન ક્યારે લીધું ?
  • વીમો ચાલુ છે કે નઈ ?
  • Puc કરાવેક છે કે નઇ તેવી બધી જ વિગત જોવા મળશે.

આ પણ વાંચો : 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન, જાણો તમામ માહિતી.

ગમે તે વાહનના માલિક નું નામ જાણો આ બીજી રીતે ?

આ હતી વેબસાઇટ ઉપરથી ગમે તે વાહન ની વિગત મેળવવાની પરંતુ તમે મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ કોઈપણ વાહન ની વિગત મેળવી શકો છો આ એપ્લિકેશન ગવર્મેન્ટ દ્વારા રજુ કરવામાં આવેલ છે જેનું નામ છે mParivahan એપ્લિકેશન play store પર ઉપલબ્ધ થસે.તો તમે જોઈ શકો છો નીચે આપેલી ઈમેજ દ્વારા કે કેવી રીતે તમે એપ્લિકેશન દ્વારા પણ કોઈપણ વાહન ની વિગત મેળવી શકો છો કેવી કે માલિક નું નામ વાહન ક્યારે લીધેલ છે વીમો આવેલો છે કે નહીં.

  • સૌથી પહેલા તમારે Play Store પર જવાનું રહેશે અને mParivahan સર્ચ કરવાનું અને તમારે એ એપ્લિકેશન ને install કરવાની રહેશે.
  • એપ્ Install કર્યા બાદ તમારી પાસે મંજૂરી માગશે જે તમારે એક આપવાની રહેશે ત્યારબાદ તમને નીચે આપેલી ઈમેજ દેખાશે ત્યાં RC Dashboard પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમાં તમારે વાહન ના નંબર દાખલ કરવાના રહેશે.
  • તેથી અહીંયા જોઈ શકો છો કે વાહન ના નંબર નાખ્યાની સાથે જ અહીંયા બધી વિગત ખુલી ગઈ છે.
  • જેમાં વાહન કોની માલિકી નું છે ?
  • વાહન કઈ કંપનીનુ લીધેલ છે ?
  • વાહન ક્યા વર્ષમા લીધું
  • વીમો ચાલુ છે કે બંધ ?
  • Puc  લીધુ છે કે નઇ તેવી બધી જ માહિતી અહીં જોવા મળશે.
mparivahan માટેની લિન્ક અહિયાં ક્લિક કરો
અપ્લિકેશન ડાઉનલોડ કરો અહિયાં ક્લિક કરો
રિજલ્ટગુજ વેબસાઇટ માટે અહિયાં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *