‘સરકાર’ શબ્દ-Sarkar -વાંચો સંપૂર્ણ માહિતી

તમે છાપાંઓમાં ‘સરકાર’ શબ્દ Sarkar વારંવાર વાંચ્યો હશે અથવા રેડિયો કે ટી.વી. પર સમાચારમાં ‘સરકાર’શબ્દ સાંભળ્યો હશે. સરકાર એટલે શું ? તેનાં કાર્યો અને તેનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે ? એ વાત આપણે જાણીશું.

  • તમે જાણો છો દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ તેનો અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે. શાળાઓ, રસ્તાઓ ક્યાં બનાવવા ? ચીજવસ્તુઓના ભાવ વધારવા કે ઘટાડવા ? વીજળીની સુવિધાઓ કેવી રીતે પૂરી પાડવી ? વગેરે અંગે સરકાર નિર્ણય લે છે.
  • સરકાર કાયદો બનાવનારી અને તેને અમલમાં મુકાવનારી સંસ્થા છે. દરેક દેશમાં સરકાર દ્વારા બંધારણ અનુસાર કાયદા બનાવવા, અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવાનું કામ થાય છે. આમ, સરકાર ઘણાં મહત્ત્વનાં કાર્ય કરે છે. આપણે વર્તમાનપત્રમાં આવતા સમાચારોના આધારે સરકારનાં કાર્યો વિશે જાણી શકીએ છીએ.

સરકાર (Sarkar)નાં કાર્યો :

સરકાર પણ એક ‘સંચાલક મંડળ‘ છે. જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઇચ્છા મુજબ વહીવટ છે જે ઘણાં લોકલ્યાણનાં કાર્યો કરે છે. સરકાર આર્થિક તથા સામાજિક સમસ્યાઓના ઉકેલનું કાર્ય કરે છે. કાળની સ્થિતિ, લોકોની ગરીબી, બેકારી વિશે તેમજ લોકોનાં શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે ચિંતા કરે છે. સસ્તા બની કે દ્વારા ખાદ્યસામગ્રીનું વિતરણ, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો, આપત્તિઓ વખતે સહાય, ન્યાયાલયની વ્યવસ્થા, વ્યવસ્થા, પોસ્ટ, રેલવેની સેવા જેવાં અનેકવિધ કાર્યો સરકાર કરે છે. સરકાર બીજા દેશો સાથે જ્ઞાતિ ભવનમાં સરકારનું મહત્ત્વ

આ પણ વાંચો :- ઓનલાઇન બદલી કેમ્પ 2022

સરકાર એટલા માટે જરૂરી છે કે તેણે બનાવેલા કાયદા, નિયમો બધા પર એક્ટરના લાગુ પાડી શકાય. કાયદા બનાવે છે અને તેનો અમલ પણ અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ મારકને કરાવે છે. માં, સમૂહમાં હોય ત્યારે વ્યવસ્થા માટે નિયમો બનાવવા, નિર્ણયો લેવાનું કામ ખૂબ જ મહત્વનું હોય છે. દેશમાં રહે, કાયદો અને વ્યવસ્થા જળવાય તથા દેશનો વિકાસ થાય તે માટે સરકારની અગત્યની ભૂમિકા

Sarkar વિચારો વર્ગખંડમાં ચર્ચા ગોઠવો

  • શું સરકાર વગર દેશનો વહીવટ સંભવી શકે ? હા કે ના ? શા માટે ?
  • સરકાર દ્વારા લેવાયેલા કોઈ પણ બે નિર્ણયો નોંધો. આ નિર્ણયો તમને ગમ્યા કે ન ગમ્યા ? • દેશનો વહીવટ કેવી રીતે ચાલે છે ?

વિવિધ સ્તરે સરકાર

  • સરકારની જવાબદારી વિવિધ ક્ષેત્રે જુદી જુદી સુવિધાઓ આપવાની છે. આ બધી સગવડ-વ્યવસ્થ કેવી રીતે કરતી હશે ? ભારત ખૂબ મોટો દેશ છે. એક જ સ્તરે અથવા સ્થળેથી વહીવટ કરવામાં આવે મુશ્કેલીઓ સર્જાય અને નાગરિકોને અગવડ પડે. તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે.
  • કક્ષાએ, રાજ્ય કક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ. સ્થાનિક સ્તર કે કક્ષાનો સંબંધ ગામ, શહેર સાથેનો છે. રાજ અર્થ પૂરા રાજ્ય સાથેનો છે. રાષ્ટ્રીય સ્તરની સરકારનો સંબંધ આખા દેશ સાથેનો છે. આગળના પ્ર તમને રાજ્ય સરકારનાં કાર્યો વિશે જાણકારી મળશે. આગળના ધોરણમાં તમને રાષ્ટ્રીય સરકાર એટ સરકાર (સંઘ સરકાર)ની જાણકારી મળશે.

સરકાર અને કાયદો :

  • Sarkar કાયદાઓ બનાવે છે. આ કાયદાઓને દેશના બધા લોકોએ માન્ય રાખવા પડે છે. સરકાર શકે તે માટે કાયદો જ અગત્યનું સાધન છે.
  • સરકાર પાસે જેમ કાયદો બનાવવાની સત્તા છે તે જ રી અમલ કરાવવાની સત્તા પણ હોય છે. એક ઉદાહરણ લઈએ. રેલવેમાં મુસાફરી કરતી વખતે તમારી હોવી જોઈએ. જો તમે વગર ટિકિટે મુસાફરી કરતાં પકડાઈ જાવ તો તમારે દંડ ભરવો પડે અથવા જેલ
  • સરકાર કાયદેસરની કાર્યવાહી કરે, તે ઉપરાંત લોકોને લાગે કે કાયદાનું સારી રીતે અમલીકરણ નથ તો તેઓ પણ પોતાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવી શકે છે;
  • અદાલતમાં જઈ શકે છે. અદાલત સરકાર યોગ્ય પગલાં ભરવાનો આદેશ આપી શકે છે.
  1. શા માટે આપણે રાત્રે 10 વાગ્યા પછી જાહેરમાં લાઉડસ્પીકર વગાડી શકતા નથી ?
  2. શા માટે જાહેર માર્ગો પર ફટાકડા ફોડી શકાતા નથી ?
  3. શાળાનું કોઈ સમયપત્રક જ ન હોય તો શું થાય ?
  4. કાયદો શા માટે બનાવવો જોઈએ ?

સરકારનાં આ અંગો કયાં છે

  • Sarkar નાં અંગો તમે તારવ્યું હશે કે રાજ્ય પોતાનાં કાર્યો જે તંત્ર દ્વારા કરે છે, એ તંત્રને સરકાર કહેવ આવે છે. સરકાર દરેક રાજ્યનું એક આવશ્યક અંગ છે. સરકારે વિવિધ પ્રવૃત્તિઓ કરવાની હોય છે. સરકાર અથવા કાયદા ઘડે છે. કાયદાનો અમલ કરાવે છે. તે કાયદાના યોગ્ય અર્થ કરીને કે કાયદાની પૂર્તિ કરે છે અને આપે છે.
  • પહેલા પ્રકારનું કાર્ય ધારાકીય છે, બીજા પ્રકારનું કાર્ય કારોબારીને લગતું છે અને ત્રીજા પ્રકારનું ન્યાયવિષયક છે. Sarkar કાયદા ઘડવાનું કાર્ય કરતું અંગ એ વિધાન સભા (ધારાસભા) કહેવાય છે.
  • ઘડેલા કાયદાનો કરવાનું કામ જે અંગ દ્વારા કરે છે તેને કારોબારી (વિધાન મંડળ) કહેવામાં આવે છે. ન્યાયવિષયક કામ કરનારું ‘ન્યાયતંત્ર’ કહેવાય છે, જે કાયદાનો ભંગ કરનારની સામે કામ ચલાવી સજા કરવાનું પણ કામ કરે છે.
સરકાર-Sarkar
સરકાર-Sarkar

જો ન્યાયતંત્ર ન હોય તો ?

  1. ભારત વિશાળ દેશ છે. ભારત એ જુદાં જુદાં રાજ્યોનો બનેલો સંઘ છે. આ દેશનો વહીવટ સરળત તે માટે બંધારણે ભારતને સંઘરાજ્ય બનાવ્યું છે. Sarkarઆથી ભારતમાં સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય કક્ષાની સરકાર છે. રાષ્ટ્રકક્ષાની સરકારને ‘કેન્દ્ર સરકાર’ કે ‘સંઘ સરકાર’ કહે છે. તે સમગ્ર ભારતનો વ છે.
  2. રાજ્યકક્ષાએ વહીવટ કરતી સરકારને ‘રાજ્ય સરકાર’ કહે છે. આપણે અહીં રાજ્ય સરકારનાં અંગોન મેળવીશું. ભારતના દરેક રાજ્યમાં ધારાસભા હોય છે. તે એક કે બે ગૃહોની બનેલી છે.
  3. નીચલું ગૃહ તે [ અને ઉપલું ગૃહ તે વિધાન પરિષદ કહેવાય છે. રાજ્યપાલનો પણ તેમાં સમાવેશ થાય છે. ગુજરાતની માત્ર નીચલું ગૃહ ધરાવે છે. મોટા ભાગનાં રાજ્યોમાં વિધાન પરિષદ નથી.
મહત્વ પુર્ણ લિંક
Gov Home Siteક્લિક કરો
Resultguj Home Pageક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *